Site icon

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ No. 1 To 6

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) પરીક્ષા અંતર્ગત દરરોજ ઓનલાઇન ક્વિઝ મૂકવામા આવશે.

જેમાં પ્રશ્નપત્ર – ૧માં સમાવેશ કરવામા આવેલ મુદ્દાઓ જેવાકે ભારતનુ બંધારણ, ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, ગુજરાતી સાહિત્ય, સામાન્ય જ્ઞાન, મનોવિજ્ઞાન, તાર્કિક/સામાન્ય ગણિત, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણના પંચો, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, શાળા વ્યવસ્થાપનને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.

અને પ્રશ્નપત્ર – ૨માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972, ગુ.મા. શિક્ષણ વિનિયમ – 1974, સહાયક અનુદાન નિયમ સંગ્રહ -1964 તથા શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 6 અંગ્રેજી ભાષાની જાણકારી

આ ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ સામાન્ય વ્યાકરણ

⇒ ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી

⇒ શબ્દ રચના

⇒ ચિત્ર આધારીત પ્રશ્નો.

474

ક્વિઝ - 6 અંગ્રેજી ભાષાની જાણકારી :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

Have you ever_______to Dubai ?

2 / 15

Find the correct spelling.

3 / 15

We ___ in helping others.

4 / 15

Fortune ____ the brave.

5 / 15

The boys will play if the headmaster_____them.

6 / 15

I_____here for a week.

7 / 15

Who ___ on the moon for the fist time ?

8 / 15

The train had left before they_____the station.

9 / 15

The earth_______on its own axis.

10 / 15

My father said that he_____to Ahmedabad.

11 / 15

Don’t leave until you ___ this work.

12 / 15

My grandmother_____me a story just now.

13 / 15

Nobody is ready, ___?

14 / 15

Find the correct spelling.

15 / 15

He hardly______a cigarette.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

ક્વિઝ – 5 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય

આ ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામ ચિન્હ, અનેકાર્થી, પર્યાયીશબ્દો વિગેરે)

⇒ સંક્ષેપલેખન

⇒ સારગ્રહણ

⇒ ભૂલશોધ અને સુધારણા

⇒ શીર્ષક

⇒ સારાંશ

408

ક્વિઝ - 5 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.

શેરડીનો ઉકાળેલો રસ

2 / 15

અલંકાર ઓળખાવો. -  “ઊંઘતાને પાયે જગની જેલ.”

3 / 15

શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

4 / 15

દ્વિગુ સમાસને ઓળખી બતાવો?

5 / 15

નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો.

6 / 15

નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો.

7 / 15

નીચેના શબ્દોમાંથી કયો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી?

8 / 15

નીચે આપેલ વાક્યનુ યોગ્ય પ્રેરક વાકય શોધો.

ભક્તો ભક્તિ કરે છે.

9 / 15

નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.

ધ્યાનાથી ધ્યાન ધરાય છે.

10 / 15

આપેલ વાકયનો નિપાત ઓળખાવો.

ઇશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.

11 / 15

નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું જોડકું ખોટું છે?

12 / 15

સાચી જોડણીવાળો શબ્દ કયો છે?

13 / 15

નીચે આપેલા સમાસમાં કયું જોડકું અયોગ્ય છે?

14 / 15

નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ બંધબેસતો નથી?

15 / 15

નીચેના શબ્દોમાંથી રવાનુકારી શબ્દ કયો છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

ક્વિઝ – 4 તાર્કીક અભિયોગ્યતા

325

ક્વિઝ - 4 તાર્કિક અભિયોગ્યતા :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 10

એક ફોટા તરફ આંગળી કરી તે બોલ્યો : ' મારે કોઈ ભાઈ કે બહેન નથી, પણ તે માણસના પિતા મારા પિતાના પુત્ર છે.' ફોટો કોનો હશે?

2 / 10

એક મહિનાનો પહેલો દિવસ સોમવાર છે અને તેજ મહિનાનો છેલ્લો દિવસ સોમવાર છે, તો તે મહિનો કયો હશે?

3 / 10

જો CONSUMER એટલે ERUMNSCO હોય તો, TRIANGLE એટલે _______ થાય.

4 / 10

તમારા મમ્મીનાં સસરાની દીકરી તમારા પપ્પાની શું થાય?

5 / 10

જો ગાંધીનગર : ગુજરાત તો ઇટાનગર : ______

6 / 10

જો LMN = ZYX તો EFG = _____

7 / 10

જાન્યુઆરી માસનો પ્રથમ દિવસ બુધવાર છે, તો તે માસમાં શનિવાર કઈ કઈ તારીખના આવશે?

8 / 10

જો નવી દિલ્હી : ભારત તો ______ : ભૂટાન

9 / 10

G,H,J,M,?,V અહીં આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે?

10 / 10

આપેલ શ્રેણીમાં કયો અંક અલગ પડે છે? 8,27,64,128,216

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

ક્વિઝ – 3 શાળાકીય નેતૃત્વ

આ ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ મેનેજમેન્ટના મૂળ સિદ્ધાંતો

⇒ શાળાના સંદર્ભમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો

⇒ વ્યવસ્થાપનના કાર્યો અને ફરજો

⇒ માનવ સંશાધનના સિદ્ધાંતો

⇒ પ્રેરણા (મોટીવેશન)

⇒ નિર્ણય હેતૂથી માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન

⇒ નેતૃત્વના ગુણો

784

ક્વિઝ - 3 શાળાકીય નેતૃત્વ :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 10

શાળા વ્યવસ્થાપન કેવી પ્રક્રિયા છે?

2 / 10

પ્રેરણાઓના શ્રેણીક્રમનો સિધ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા?

3 / 10

પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતો યુનિક આઇ.ડી. (UID) નંબર કેટલા અંકનો હોય છે?

4 / 10

વ્યવસ્થાપનના કાર્યો સંબંધે નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી?

5 / 10

નીચે પૈકી કઇ વિગત શાળા કક્ષાએ નિભાવવામાં આવતા જનરલ રજીસ્ટરમાંથી મળશે નહિં?

6 / 10

‘પ્રેરણા’ માટે શું સાચું નથી.

7 / 10

“વસુધૈવ કુટુમ્બકમ” સૂત્ર કયા પ્રકારની ‘પ્રેરણા’ હેઠળનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?

8 / 10

નીચે પૈકીનું કયું રેકર્ડ શાળામાં કાયમી સાચવવાનું રેકર્ડ છે?

9 / 10

આચાર્યના કાર્યો અને તેની સાથે સંબંધિત પ્રવૃત્તિઓ ધ્યાને લઇ નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી?

10 / 10

વિદ્યાર્થીઓનાં સંગૃહિત માહિતી પત્રક (CUMULATIVE FORMAT) માટે નીચેનામાંથી શું યોગ્ય છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

ક્વિઝ – 2  શિક્ષણનાં વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતા

આ ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ શિક્ષણપંચો અને શિક્ષણ નીતિ, શિક્ષણમાં નૂતન પ્રવાહો, શિક્ષણ સુધારણા અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ), રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા-૨૦૦૫, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓનું માળખું અને કાર્યો (એન.સી.ઇ.આર.ટી., નુપા, એન.સી.ટી.ઇ.,સી.બી.એસ.ઇ., મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ)

⇒ શીખવવાના કૌશલ્યો

⇒ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ

⇒ શિક્ષણમાં નવીનીકરણ લાવવાની આવડત

⇒ આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય.

⇒ શિક્ષણમાં નવીન પ્રવિધિઓનું જ્ઞાન અને અમલીકરણ

⇒ ક્રિયાત્મક સંશોધન

⇒ SCE (શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન)

279

ક્વિઝ - 2 શૈક્ષણિક અભિયોગ્યતા -: પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

ગુજરાતમાં અગ્રસચિવશ્રી, શિક્ષણ તરીકે હાલમાં કોણ કાર્યરત છે?

2 / 15

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી નીચેની પરીક્ષાઓ પૈકી કઈ પરીક્ષા તેના હેતુ અને ઉપલબ્ધિમાં અન્ય ત્રણથી જુદી પડે છે?

3 / 15

‘ક્રિયાત્મ સંશોધન’ માટે કયો વિકલ્પ યોગ્ય નથી?

4 / 15

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું ભવન કયા નામે ઓળખાય છે?

5 / 15

સમગ્ર ભારતમાં 10 + 2 + 3 તરાહ અપનાવવા અંગેની ભલામણ કયા પંચે કરી હતી?

6 / 15

‘ક્રિયાત્મક સંશોધન‘ ના સંદર્ભમાં ‘ઉત્કલ્પનાઓ‘ ની રચના માટે શું સાચું નથી?

7 / 15

નીચેનામાંથી કયું કાર્ય NUEPA નું નથી?

8 / 15

આચાર્યના કાર્યો અને તેની સાથે સંબંધિત પ્રવૃત્તિઓ ધ્યાને લઇ નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી?

9 / 15

DISE નું પુરૂ નામ જણાવો.

10 / 15

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં શો ફાળો છે?

11 / 15

CCERT, નવી દિલ્હીનું મુખ્ય કાર્ય શું છે?

12 / 15

તમારી માધ્યમિક શાળામાં ‘ICT@SCHOOS ‘ યોજનાનો લાભ લેવા માટે તમારે કઇ કચેરીનો સંપર્ક કરવો પડશે?

13 / 15

કયા શિક્ષણ પંચે દરેક રાજ્યમાં 'પાઠ્યપુસ્તક મંડળ' સ્થાપવાની ભલામણ કરી હતી?

14 / 15

NCERT અંતર્ગત કાર્યરત રીજીયોનલ ઇન્સ્ટીટ્યુટ (R.I. NCERT) પૈકી ગુજરાત કોની સાથે સંકળાયેલું છે?

15 / 15

STTI નું પુરૂં નામ જણાવો.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

ક્વિઝ – 1 સામાન્ય જ્ઞાન

સામાન્ય જ્ઞાનમાં બંધારણની મૂળભૂત ફરજો, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ, સંગીતા અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ અને વર્તમાન પ્રવાહનો સમાવેશ કરવામા આવ્યો છે.

372

ક્વિઝ - 1 સામાન્ય જ્ઞાન :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

રાજ્યની શાસન વ્યવસ્થામાં 'રાજ્યપાલ' માટે સામાન્ય રીતે કયું વિધાન સાચું નથી?

2 / 15

કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

3 / 15

તાજેતરમાં રમાયેલ ક્રિકેટ એશિયા કપ- 2022 માં કઇ ટીમ વિજેતા બની હતી?

4 / 15

રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે ?

5 / 15

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?

6 / 15

ભારતના બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું છે ?

7 / 15

VVPAT નું પુરૂં નામ શું છે?

8 / 15

ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

9 / 15

ગુજરાતી ભાષાના 'આદિકવિ' તરીકે કોણ ઓળખાય છે?

10 / 15

ભારત દેશની શાસન વ્યવસ્થાના સંદર્ભે 'રાષ્ટ્રપતિ'ના સંદર્ભમાં સામાન્ય રીતે કયો વિકલ્પ યોગ્ય નથી?

11 / 15

ભારત દેશની શાસન વ્યવસ્થાના સંદર્ભે 'રાજ્યસભા' માટે કયું વિધાન સામાન્ય રીતે સાચું નથી?

12 / 15

ભારત દેશનું કયું શહેર ‘સરેરાશ વસતી ગીચતા’ ની દ્રષ્ટિએ વધુ વસતી ગીચતા ધરાવતું શહેર છે?

13 / 15

રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ?

14 / 15

"ઇન્કલાબ ઝિંદાબાદ" - આ નારો કોણે આપ્યો છે.?

15 / 15

‘મેઘદૂત’ ગ્રંથના રચયિતા કોણ છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post
Exit mobile version