Site icon

માનવ પાચનતંત્રના વિવિધ ભાગોને ઓળખો.- ગેમ શો ક્વિઝ

 માનવ પાચનતંત્રના વિવિધ ભાગોને  ઓળખો.

ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને સાચા ભાગોને ઓળખો.
ગેમમા તમારૂ નામ લખી સ્ટાર્ટ કરી શકાશે.

જમની બાજુ નીચે ફુલસ્ક્રીનના સિમ્બોલ પર ક્લિક કરતા ફુલસ્ક્રીન કરી શકાશે

ગેમના અંતે તમારા જવાબો ચકાસી શકાશે.
સમગ્ર ગુજરાતમા તમારો રેંક જાણી શકાશે.

રમતા રમતા વિવિધ ભાગો તૈયાર થઇ જશે.

આ ગેમ શો ને તમારા મિત્રોને શેર કરો.


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 12 માં ગણિત અને વિજ્ઞાન વિષયના એન.સી.ઇ.આર.ટી. આભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે.

 

તે અન્વયે ગણીત અને વિષયનું હેતુલક્ષી પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન કરી શકાય તે રીતે આ ક્વિઝ બનાવવામાં આવી છે.

 

આના દ્વારા વિદ્યાર્થીઓનું સચોટ મૂલ્યાંકાન થઈ શકશે.વિદ્યાર્થીઓના શિક્ષણના વિકાસ માટે મહત્વનુ યોગદાન પુરૂ પાડશે.

 

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1

માનવ પાચનતંત્રના વિવિધ ભાગોને  ઓળખો.- ગેમ શો ક્વિઝ 

 માનવ આંખના  વિવિધ ભાગોને  ઓળખો

 નર  પ્રજનન તંત્રના વિવિધ ભાગોને  ઓળખો

માદા પ્રજનન તંત્રના વિવિધ ભાગોને  ઓળખો. 

 માદા અંત:સ્ત્રાવી ગંથ્રીઓને  ઓળખો.

 નર અંત:સ્ત્રાવી ગંથ્રીઓને  ઓળખો.

માનવ મગજના  વિવિધ ભાગોને ઓળખો

માનવ હ્રદયના વિવિધ ભાગોને ઓળખો.

માનવમા ઉત્સર્જન તંત્રના વિવિધ ભાગોને ઓળખો.

પુષ્પનો આયામ છેદના વિવિધ ભાગોને ઓળખો.

પરાગરજનુ પરાગાશન પર અંકુરણ  વિવિધ ભાગોને ઓળખો.

માનવ શ્વસન તંત્રના વિવિધ ભાગોને ઓળખો.


 આ ગેમ શો-ક્વિઝના ઉપયોગથી વિદ્યાર્થીઓમા જ્ઞાન,સમજ,ઉપયોજન અને કૌશલ્યનો વિકાસ થશે.વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના નવા પડકારો સામે વધુ સજ્જ બનશે.વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓમા પણ આ ખુબજ ઉપયોગી બનશે.

 

આ ક્વિઝમા એકમ દીઠ વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામા આવ્યો છે. વિદ્યાર્થીઓની સમજ અને ઉપયોજન આધારિત પ્રશ્નોનો પણ સમાવેશ કરવામા આવ્યો છે.આ ઉપરાંત NCF-2005 આધારિત પ્રશ્નોનોની સરંચના કરવામા આવી છે.દરેક પ્રકરણમા HOT ( Higher Order Thinking) પ્રકારના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામા આવ્યો છે.

 

વિદ્યાર્થીઓ દરેક વિષયમા રસ લેતા થાય , તેમની જ્ઞાનાત્મક પ્રવૃતિઓને બળ મળે , ગોખણપટ્ટીરહિત મજાનુ આનંદદાયી શિક્ષણ મેળવે , ભવિષ્યમા આવનારા પડકારો સામે સાચા અર્થમા ગતિશીલ બને.તેમજ દરેક વિષયમા પોતાની ક્ષમતા સિદ્વિની સતત જાળકારી મેળવીને વધુને વધુ સજ્જ બને તેવો મૂળભૂત આશય રહેલો છે.

વિદ્યાર્થીમિત્રો, આ ગેમ શો – ક્વિઝ રમવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

આ ગેમ શો – ક્વિઝ તમની ગમી હોય તો તમારા મિત્રોને શેર કરવા વિનંતી છે.

Plz share this post
Exit mobile version