AgriCare AI
Smart Crop Health System
પોર્ટલનો હેતુ:
આ આધુનિક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પોર્ટલ ખેડૂત મિત્રોને પાકમાં આવતા રોગોને ત્વરિત ઓળખવા અને તેના સચોટ ઉપાયો મેળવવામાં મદદ કરે છે.
💡 સૂચનાઓ:
- ૧. પાકના રોગિષ્ઠ પાન પર કેમેરો બરાબર ફોકસ કરો.
- ૨. ‘ફોટો પાડો અને તપાસો’ બટન પર ક્લિક કરો અને પરિણામ માટે થોડીક સેકન્ડ રાહ જુઓ.
- ૩. થોડીક ક્ષણોમાં તમને રોગનું નામ, દવા અને છંટકાવની રીત જોવા મળશે.
———-
———-