Site icon

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 1 સામાન્ય જ્ઞાન

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 1 સામાન્ય જ્ઞાન  ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ બંધારણની મૂળભૂત ફરજો,

⇒ ગુજરાતી સાહિત્ય,

⇒ રાજનીતિ અને શાસનતંત્ર,

⇒ વિજ્ઞાન અને ટેક્નોલોજી,

⇒ ખેલકૂદ અને રમતો,

⇒ મહાન વિભૂતિઓ,

⇒ સંગીતા અને કલા,

⇒ભારતનો ઇતિહાસ,

⇒ ભારતની ભૂગોળ અને

⇒ વર્તમાન પ્રવાહ

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 1 સામાન્ય જ્ઞાન

550

ક્વિઝ - 7 સામાન્ય જ્ઞાન :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

ભારત દેશની શાસન વ્યવસ્થાના સંદર્ભે 'રાજ્યસભા' માટે કયો વિકલ્પ યોગ્ય નથી?

2 / 15

વિકલ્પમાં દર્શાવેલ વાયુઓ પૈકી પૃથ્વીના વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી ઓછું છે?

3 / 15

સો રૂપિયાની ચલણી નોટો ઉપર કોના હસ્તાક્ષર જોવા મળે છે ?

4 / 15

લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

5 / 15

''રાજયપાલ (ગર્વનર) બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં." આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

6 / 15

ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન ... ના રચયિતા કોણ છે.?

7 / 15

વિધાનસભાની મુદ્દત દરમિયાન રાજ્યપાલને એમ જણાય કે રાજ્યની વિધાન સભા બંધારણીય રીતે ચાલી શકે તેમ નથી તો તેવા સંજોગોમાં ભારતીય બંધારણની કઇ કલમ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરે છે?

8 / 15

બંધારણની કલમ અન્વયે ..........વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેમજ બીજા કોઈ જોખમવાળા કામમાં રોકી શકાશે નહીં ?

9 / 15

રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફ કરી શકે ?

10 / 15

''તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા" - આ ઉક્તિ કોની છે.?

11 / 15

કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે ?

12 / 15

આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે?

13 / 15

ભારત દેશની શાસન વ્યવસ્થાના સંદર્ભે 'લોકસભા' માટે કયું વિધાન સામાન્ય રીતે સાચું નથી?

14 / 15

ગાંધીજીના ધાર્મિક ગુરુ કોણ હતા ?

15 / 15

ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા બંધારણીય સુધારાથી કરવામાં આવ્યો છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post
Exit mobile version