Site icon

ધોરણ 10 ગણિતના તમામ પ્રકરણોના હેતુલક્ષી પ્રશ્નો અને તેના ઉત્તરોની PDF ફાઇલ

નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા નજીક છે ત્યારે ગણિત વિષયમાં સારા માર્કસ લાવવા માટે હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી ખૂબ જ મહત્વની છે. આ પ્રશ્નો વિભાગ-A માં પુછાય છે અને રોકડિયા માર્કસ અપાવે છે.

અમે તમારા માટે એક ખાસ PDF ફાઇલ તૈયાર કરી છે, જેમાં અત્યાર સુધીની બોર્ડ પરીક્ષાઓમાં પુછાયેલા તમામ પ્રકરણોના મહત્વના હેતુલક્ષી પ્રશ્નો અને તેના સચોટ ઉત્તરો આપવામાં આવ્યા છે.

 📊 આ PDF માં શું ખાસ છે?

📥 PDF ફાઇલ ડાઉનલોડ કરો

નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે ધોરણ 10 ગણિતના તમામ પ્રકરણોના હેતુલક્ષી પ્રશ્નો અને તેના ઉત્તરોની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો:

પ્રકરણનું નામ ડાઉનલોડ લિંક
પ્રકરણ ૧: વાસ્તવિક સંખ્યાઓClick Here
પ્રકરણ ૨: બહુપદીઓClick Here
પ્રકરણ ૩: દ્વિચલ રેખિક સમીકરણ યુગ્મClick Here
પ્રકરણ ૪: દ્વિઘાત સમીકરણClick Here
પ્રકરણ ૫: સમાંતર શ્રેણીClick Here
પ્રકરણ ૬: ત્રિકોણClick Here
પ્રકરણ ૭: યામ ભૂમિતિClick Here
પ્રકરણ ૮: ત્રિકોણમિતિનો પરિચયClick Here
પ્રકરણ ૯: ત્રિકોણમિતિના ઉપયોગોClick Here
પ્રકરણ ૧૦: વર્તુળClick Here
પ્રકરણ ૧૧: વર્તુળ સંબંધિત ક્ષેત્રફળClick Here
પ્રકરણ ૧૨: પૃષ્ઠફળ અને ઘનફળClick Here
પ્રકરણ ૧૩: આંકડાશાસ્ત્રClick Here
પ્રકરણ ૧૪: સંભાવનાClick Here

નોંધ: આ PDF ફાઇલ ડાઉનલોડ કર્યા પછી, તેને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ બોર્ડ પરીક્ષાની સારી તૈયારી કરી શકે.

બધા જ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છાઓ! 👍 તમારા મિત્રોને આ મહત્વનું મટિરિયલ શેર કરવાનું ભૂલતા નહીં.

આ પણ વાંચો.

🎯 ધોરણ 10 ગણિત: માત્ર 4 દિવસમાં 70+ મેળવવાનો માસ્ટર પ્લાન! 🚀

ગણિતનું પેપર નજીક છે અને સમય ઓછો છે. વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં મહેનત કરતા પણ વધારે ‘સ્માર્ટ વર્ક’ જરૂરી છે. જો તમે નીચે મુજબના 4 દિવસના પ્લાનને અનુસરશો, તો તમે આસાનીથી 70+  ગુણ મેળવી શકશો.

અમે તમારા માટે સૌથી વધુ ગુણ ધરાવતા પ્રકરણોને પહેલા રાખ્યા છે. ચાલો જાણવા માટે નીચે ક્લિક કરો.

 CLICK HERE

Plz share this post
Exit mobile version