Site icon

ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો.( STD 11 ARTS & COMMERCE TEXTBOOK GSEB )

std11 commerce textbook pdf

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર ના અભ્યાસક્રમ મુજબ ધોરણ  11 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયના પાઠ્યપુસ્તકો અને સ્વઅધ્યયનપોથી ( STD11 ARTS & COMMERCE TEXTBOOK GSEB ) ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

બુનિયાદી વિષયોનાં પાઠયપુસ્તકો : ઈ.સ. ૧૯૯૯થી ધોરણ ૧૧-૧૨ના બુનિયાદી વિષયોનાં ૨૬ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરીને મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયોનાં પાઠયપુસ્તકો દ્વારા જે-તે ક્ષેત્રના વિઘાર્થીઓને આધારભૂત સાહિત્ય પૂરું પાડયું છે. આથી ગ્રામ અને કૃષિનાં ક્ષેત્રોમાં પણ મંડળ માનવ સંશોધન વિકાસના મહત્ત્વના કાર્યમાં પોતાનો ફાળો આપી શક્યું છે.

ધોરણ ૧૧ આર્ટ્સ અને કોમર્સના નીચે મુજબના પુસ્તકો ડાઉનલોડ કરી શકશો.

આ નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના પાઠ્યક્રમના શીખવેલ વિષ્યવસ્તુને વિદ્યાર્થીઓ વધુ મહાવરા દ્વારા દ્રઢ કરે અને તે દ્વારા પાઠ્યક્રમને સ્વપ્રયત્ને વધુ સારી રીતે આત્મસાત કરે તે હેતુથી ધોરણ ૧૧ ના ગુજરાતી પ્રથમ ભાષા , અંગ્રેજી દ્વિતિય ભાષા , નામાના મૂળતત્વો , વાણિજય વ્યવસ્થા અને સંચાલન , આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા મુખ્ય વિષયોની સ્વ અધ્યયન પોથી ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.


ધો.11 સામાન્ય પ્રવાહના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ (વર્ષ 2020 – 21 માટે )


ધોરણ 11 (સામાન્ય પ્રવાહ) એકમ કસોટીના પ્રશ્નપત્રો અને સોલ્યુશન (વર્ષ 2020-21)

Plz share this post
Exit mobile version