STD 9 MATHS CH-4 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 4 દ્વિચલ સુરેખ સમીકરણોની ક્વિઝમાં (STD 9 MATHS CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ સુરેખ સમીકરણો

⇒ સુરેખ સમીકરણોનો ઉકેલ

⇒ દ્વિચલ સુરેખ સમીકરણોનો આલેખ

⇒ x-અક્ષ અને y-અક્ષને સમાંતર રેખાઓના સમીકરણો

30

STD 9 MATHS CH-4 MCQ QUIZ

ધો.9 ગણિત

પ્રકરણ - 4

દ્વિચલ સુરેખ સમીકરણો

પોતાનું  નામ લખો.

1 / 15

બિંદુ _________ એ y = 3x ના આલેખ પરનું બિંદુ છે.

2 / 15

2x - 5y = 20 માટે જો x = 3 હોય, તો y = ____________

3 / 15

કોઈ પણ વાસ્તવિક સંખ્યા a માટે (a/2,a) એ સમીકરણ ____________ ની ઉકેલ છે.

4 / 15

જો (5, 2) એ સમીકરણ 3x-4y = k નો એક ઉકેલ, તો k =___________

5 / 15

જો (5, 2) એ સમીકરણ 3x - 2y = k નો એક ઉકેલ હોય, તો k =__________

6 / 15

સમીકરણ _______ નો આલેખ ઊગમબિંદુમાંથી પસાર થતી રેખા છે.

7 / 15

નીચેનાં સમીકરણો પૈકી ____________ નો આલેખ બિંદુ (3, -2) માંથી પસાર થાય છે.

8 / 15

3x-5y = 30 નો આલેખ x-અક્ષને ___________ બિંદુમાં છેદે.

9 / 15

સમીકરણ 4/x + 3/y = 5 માટે જો x = 1 હોય, તો y = ____________

10 / 15

જો y = 2x -5 અને y = 7 હોય, તો x = _____________

11 / 15

નીચેના પૈકી __________એ સમીકરણ 3x + 2y = 12 નો એક ઉકેલ છે.

12 / 15

x- અક્ષનું સમીકરણ ___________ છે.

13 / 15

જો બે અંકની સંખ્યામાં એકમનો અંક x અને દશકનો અંક y હોય, તો તે સંખ્યા_____________ છે.

14 / 15

2x-3y = 18 નો આલેખ y-અક્ષને ____________ બિંદુમાં છેદે.

15 / 15

x + y = 5 નો આલેખ _____________ ચરણોમાં આવેલ છે.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 MATHS CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

નમુનારૂપ ઓએમઆર આન્સર સીટ ભરવા માટે ની સમજ આપતો વિડીયો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૧ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૨ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( ગુજરાતીના પ્ર.-૧ થી ૩૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( અંગ્રેજીના પ્ર.- ૩૧ થી ૬૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( સામાજિક વિજ્ઞાન પ્ર.- ૬૧ થી ૯૦ અને સામાન્ય જ્ઞાનના પ્ર. – ૯૧ થી ૧૦૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ( ગણિત ના પ્ર.૧ થી ૪૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ

Plz share this post
Exit mobile version