Site icon

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 16 તાર્કીક અભિયોગ્યતા

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 16 તાર્કીક અભિયોગ્યતામાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ શ્રેણી – શૃંખલા પરીક્ષણ

⇒ કેલેન્ડર

⇒ સમસંંબંધ

⇒ સંકેતો અને ચિંહો

⇒ ભૌમિતિક આકૃતિઓની ગણતરી

⇒ શબ્દનો તર્કસંગત ક્રમ

⇒ કોડિંગ અને ડિકોડિંગ

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 16 તાર્કીક અભિયોગ્યતા

345

ક્વિઝ - 16 તાર્કિક અભિયોગ્યતા :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 10

જો 18 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય, તો 18 ફેબ્રુઆરી 2007 એ કયો વાર હોય?

2 / 10

આપેલ શ્રેણી પૂર્ણ કરો.: 1,8,9,64,25,_____

3 / 10

તા. 13-2-2022 ના રોજ વ્યાજે લીધેલ રકમ 100 દિવસ પછી વ્યાજ સાથે ચૂકવી તો કઈ તારીખે રકમ ચૂકવી હશે?

4 / 10

100 ચો. વાર = _____ ચો. ફુટ

5 / 10

જો A = 2, M = 26, Z = 52 હોય, તો BET = _________

6 / 10

A, B, C બહેનો છે. D એ Eનો ભાઈ છે. E, B ની દિકરી છે. A, D સાથે શું સંબંધ ધરાવે છે?

7 / 10

એક શાળા સવારે 11 કલાકે શરૂ થાય છે અને બપોરે 2 કલાક અને 15 મિનિટે રિસેસ પડે છે. આ સમય દરમિયાન કુલ 4 પિરિયડ લેવામાં આવે છે અને દરેક પિરિયડ વચ્ચે 5 મિનિટનો વિરામ હોય છે, આથી દરેક પિરિયડ કેટલા મિનિટનો હશે?

8 / 10

એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમના ચાર દિકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દિકરાને ત્રણ દિકરા અને એક દિકરી હોય, તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો.

9 / 10

3,8,15,24,35,? અહીં આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે?

10 / 10

200 ખેલાડીઓની સીધી લાઈનમાં જેનબ ડાબી બાજુએથી 18માં ક્રમે છે, તો જમણી બાજુથી તેનુ સ્થાન કેટલામુ ગણાય?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post
Exit mobile version