આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 4 તાર્કીક અભિયોગ્યતા

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 4 તાર્કીક અભિયોગ્યતામાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ શ્રેણી – શૃંખલા પરીક્ષણ

⇒ કેલેન્ડર

⇒ સમસંંબંધ

⇒ સંકેતો અને ચિંહો

⇒ ભૌમિતિક આકૃતિઓની ગણતરી

⇒ શબ્દનો તર્કસંગત ક્રમ

⇒ કોડિંગ અને ડિકોડિંગ

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 4 તાર્કીક અભિયોગ્યતા

480

ક્વિઝ - 10 તાર્કિક અભિયોગ્યતા :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 10

જો FLOWER ને સાકેતિક ભાષામાં REWOLFવડે દર્શાવાય તો MARKETના મૂળાક્ષરોનો સાંકેતિક કોડ શુ થાય?

2 / 10

જો ગઇકાલના આગલા દિવસે ગુરૂવાર હોય તો, રવિવાર કયારે હોય?

3 / 10

એક છોકરીનો પરિચય આપતા રમેશે કહ્યુ કે, એની માતા મારી સાસુની એક્ની એક છોકરી છે. રમેશને એ છોકરી સાથે શુ સંબંધ છે?

4 / 10

જો ભારત : હોકી તો પાકિસ્તાન : ______

5 / 10

તમારો લાઇનમાં બન્ને તરફ નવમો નંબર છે, તો લાઇનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?

6 / 10

જો રૂપિયો : ભારત તો ______ : મોરેશિયસ

7 / 10

જો પહેલી ઓક્ટોબરના રોજ રવિવાર હોય તો પહેલી નવેમ્બરના રોજ શુ હોય ?

8 / 10

જો A = 1, CAT = 24 તો MAN = _______

9 / 10

2,10,40,120,240,? અહીં આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે?

10 / 10

આપેલ શ્રેણીમાં કયો અંક અલગ પડે છે?

2,3,5,7,9,11,13

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply