Std 10 Science MCQ Quiz Online Test

Std 10 Science MCQ Quiz Online Test

ધોરણ 10 વિજ્ઞાન માટે ઓનલાઈન ટેસ્ટ Std 10 Science MCQ Quiz Online Test માં આપનું સ્વાગત છે. આ પેજ પર તમે તમામ ઑનલાઇન ક્વિઝ  શોધી શકો છો.

આ ઉપરાંત તમે ધોરણ 10 વિજ્ઞાન  પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો પણ જોઈ શકો છો. આ પેજ પર, તમે બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો પણ મેળવી શકો છો.

આ ઉપરાંત  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 થી  ધોરણ -10 ના વિજ્ઞાન વિષયના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ તે પણ મેળવી શકો છો.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 24 ગુણની લેવામાં આવશે.

Std 10 Science MCQ Quiz Online Test

0

Std 10 Science Section A Quiz

વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો

કુલ ગુણ - 24

પોતાનું  નામ લખો.

1 / 24

પાણીમાં કળીચુનો ઉમેરતા તીવ્ર અવાજ ઉત્પપન્ન થાય છે,આ પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય? (i)સંંયોગીકરણ(ii)ઉષ્માશોષક(iii)ઉષ્માક્ષેપક(iv)રેડોક્ષ

2 / 24

સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમા સંઘરવામા આવે છે,કારણ કે.....

3 / 24

એક માટીના નમૂનાને પાણી સાથે મિશ્ર કરી ઠરવા (સ્થિર થવા) દેવામાં આવે છે. સપાટી પર રહેલું પારદર્શક પ્રવાહી pH પેપરને પીળાશપડતા નારંગી રંગનું બનાવે છે.નીચેનામાંથી કયું આ પેપરનો રંગ લીલાશપડતો ભુરો બનાવશે ?

4 / 24

પાચન દરમિયાન ઉત્પન્ન થતા પાચકરસોની pH કેટલી હોય છે.?

5 / 24

વિદ્યુતના તાર વિદ્યુતરોધક (insulating) પદાર્થનું આવરણ ધરાવે છે. સામાન્ય રીતે આ આવરણ તરીકે .......... વપરાય છે.

6 / 24

નીચેના પૈકી કઈ મિશ્રધાતુ પોતાના એક ઘટક તરીકે પારો ધરાવે છે?

7 / 24

નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનોને ઓળખો:

(i) પ્રોપેન (ii) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરો પ્રોપેન

8 / 24

નીચેનામાંથી કયા સંયોજનમાં – OH ક્રિયાશીલ સમૂહ હોય છે ?

9 / 24

ખોરાકનું અભિશોષણ અને વહન રસાંકુરોમાં આવેલી કઈ રચના દ્વારા થાય છે?

10 / 24

પાચનમાર્ગમાં ખોરાક સાથે મિશ્ર થતો સૌપ્રથમ ઉત્સેચક કયો છે?

11 / 24

નીચેના પૈકી કયું હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત છે?

12 / 24

નીચેના પૈકી કયો ચેતાકોષનો ભાગ નથી?

13 / 24

બેકટેરિયા દ્વારા થતા જાતીય રોગોનુ જૂથ કયું છે?

14 / 24

માતાના ગર્ભાશયની દીવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના છે?

15 / 24

પેઢી-દર-પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે?

16 / 24

નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?

17 / 24

પરાવર્તનના નિયમો..........ને લાગુ પડે છે.

18 / 24

અત્યંત દૂરની વસ્તુનું નિરીક્ષણ કરતા હોઈએ ત્યારે નેત્રમણીની કેન્દ્રલંબાઈ…...

19 / 24

1 kWh = ________જૂલ.

20 / 24

વાહક તારનો અવરોધ નીચે પૈકી શેની ઉપર આધાર રાખે છે?

21 / 24

શોર્ટસર્કિટ થતા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ ____________.

22 / 24

અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને ______ કહે છે.

23 / 24

કોઈ આહાર- શૃંખલામાં અવિઘટનિય જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યેક ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં સંચિત થાય છે, જેને શું કહેયાય છે ?

24 / 24

નીચે આપેલ પૈકી કયું કૃત્રિમ નિવસનતંત્ર છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Pos.NameScoreDurationPoints
There is no data yet


બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ વિભાગોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

વિભાગ B ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ C ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ D ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE



હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post

Leave a Reply