P-2 Q-41 to 80 (SCIENCE) PRAKHARTA SODH KASOTI QUIZ

👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે.અહી, PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-41 to 80 (SCIENCE) પ્રશ્નપત્ર – 2 (વિજ્ઞાન પ્ર.41 થી80)ની ક્વિઝ આપવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થી પોતાના જ્ઞાનની ચકાસણી કરી શક્શે.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 40 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 60 મિનિટ રહેશે.

236

P-2 Q-41 to 80 PRAKHARTA SODH KASOTI

પ્રખરતા શોધ કસોટી

પ્રશ્નપત્ર - 2

વિજ્ઞાન (પ્ર - 41 થી 80)

પોતાનું  નામ લખો.

1 / 40

દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે ?

2 / 40

PNG નું પૂરું નામ શું છે ?

3 / 40

ગરમ ખોરાકની સોડમ થોડા મીટર દૂર સુધી આવે છે. આ અવલોકનમાં કયો ગુણધર્મ જવાબદાર ગણી શકાય ?

4 / 40

ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે ?

5 / 40

કયો ઘટક અલગ પડે છે ?

6 / 40

ક્વિક લાઈમનું આણ્વીય સૂત્ર ......... છે.

7 / 40

નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ગ પદાર્થ તરીકે વર્તે છે ?

8 / 40

બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમણ્વીયતા કેટલી છે ?

9 / 40

નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે.?

10 / 40

કોષ શબ્દ કોણે આપ્યો ?

11 / 40

કઈ અંગિકા વનસ્પતિકોષમાં, કોષનો 50-90 % હિસ્સો આવરી લે છે ?

12 / 40

કોષની કઈ અંગિકા અંત:આવરણમાં ઊંડા અંત:પ્રવર્ધ ધરાવે છે ?

13 / 40

જીવંત યાંત્રિક પેશી એટલે ...

14 / 40

જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે ?

15 / 40

કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે ?

16 / 40

દ્વિનામી નામકરણ કોના દ્રારા આપવામાં આવ્યું ?

17 / 40

હંસરાજ શામાં સમાવિષ્ટ છે ?

18 / 40

વર્ધનશીલ પેશીના કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી ?

19 / 40

કોઈ દોડવીર 400 m ના પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય ?

20 / 40

નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે ?

21 / 40

ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે ?

22 / 40

નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે ?

23 / 40

નીચેનાં વાહનોમાંથી કોનું જડત્વ સૌથી ઓછું હશે ?

24 / 40

બળના આઘાતનો SI એકમ કઈ ભૌતિક રાશિના એકમ જેવો છે ?

25 / 40

પાણીની ઘનતા ......... છે.

26 / 40

G નું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ ......... મેળવ્યું હતું.

27 / 40

ગતિ-ઊર્જા, સ્થિતિ-ઊર્જા, અને યાંત્રિક ઊર્જા પૈકી કઈ ઊર્જા ઋણ ન હોઈ શકે ?

28 / 40

મકાનની અગાશી પરથી મુક્ત પતન કરતા પથ્થરને જમીન પર પહોંચતાં 4 s લાગે છે. આ મકાનની ઊંચાઈ કેટલી હશે ?

29 / 40

1 kWh = ……… J

30 / 40

એક જળવિધુત-મથકમાં બંધની ઊંચાઈ 20 m છે. બંધ પરથી 1 સેકન્ડમાં કેટલા કિગ્રા પાણી ટર્બાઈન પર પડે, તો 1 MW પાવર ઉત્પન્ન થઈ શકે ? (g = 10 m s^-2 )

31 / 40

ગ્રીનહાઉસ કોના સાથે સંબંધિત છે ?

32 / 40

વાયુની ગતિ શેના તફાવતને લીધે હોય છે ?

33 / 40

શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન નથી, કારણ કે ત્યાંના વાતાવરણનો મુખ્ય ઘટક ......... છે.

34 / 40

જમીનમાંથી વનસ્પતિઓને કેટલાં આવશ્યક તત્વો મળે છે ?

35 / 40

ઈટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે ?

36 / 40

સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે ?

37 / 40

ફ્લોરોસન્ટ ટ્યૂબ અને નિયોન બલ્બ પ્રકાશિત રહે છે. આ માટે કયું કારણ જવાબદાર છે ?

38 / 40

નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે, પરંતુ આકાર ધરાવતું નથી ?

39 / 40

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

40 / 40

ડંખકોષો ધરાવતો પ્રાણી સમુદાય કયો છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Pos.NameScoreDurationPoints
1Aksha100 %1 minutes 50 seconds31 / 31
2Feni100 %2 minutes 23 seconds31 / 31
3Feni100 %2 minutes 29 seconds31 / 31
4Feni100 %2 minutes 37 seconds31 / 31
5Sakshi More100 %2 minutes 38 seconds31 / 31
6Priyanka100 %2 minutes 44 seconds31 / 31
7Kamleshkumar100 %3 minutes 34 seconds31 / 31
8Patel het krushnakumar97 %1 minutes 23 seconds30 / 31
9Akshaa97 %1 minutes 46 seconds30 / 31
10Aksha97 %1 minutes 48 seconds30 / 31
11Aksh97 %1 minutes 49 seconds30 / 31
12Kashish97 %2 minutes 5 seconds30 / 31
13Kaushr97 %3 minutes 36 seconds30 / 31
14Sakshi More97 %3 minutes 39 seconds30 / 31
15Prajapati Princy97 %5 minutes 30 / 31
16Meman jiya rafik bhai97 %6 minutes 4 seconds30 / 31
17Akshaa94 %1 minutes 42 seconds29 / 31
18Akshaa94 %1 minutes 46 seconds29 / 31
19Kashish94 %1 minutes 52 seconds29 / 31
20priyanshu patel94 %2 minutes 12 seconds29 / 31
21Aksha94 %2 minutes 22 seconds29 / 31
22Jiya94 %3 minutes 43 seconds29 / 31
23Smit94 %4 minutes 38 seconds29 / 31
24Komal90 %1 minutes 41 seconds28 / 31
25Aksha90 %2 minutes 7 seconds28 / 31
26Kashish90 %2 minutes 16 seconds28 / 31
27Aksha90 %2 minutes 31 seconds28 / 31
28Aksha90 %2 minutes 35 seconds28 / 31
29Hetvikoriya90 %3 minutes 31 seconds28 / 31
30Patel Smit90 %5 minutes 5 seconds28 / 31
31Komal rathod87 %1 minutes 31 seconds27 / 31
32Komal87 %1 minutes 57 seconds27 / 31
33Aniketbhai87 %2 minutes 9 seconds27 / 31
34Komal87 %2 minutes 18 seconds27 / 31
35Feni Patel87 %3 minutes 4 seconds27 / 31
36Aksha87 %3 minutes 42 seconds27 / 31
37Kaushr87 %3 minutes 57 seconds27 / 31
38Pathan Aaniya87 %4 minutes 40 seconds27 / 31
39Aniket84 %1 minutes 43 seconds26 / 31
40Aniketbhai84 %2 minutes 13 seconds26 / 31
41Aniketbhai84 %2 minutes 29 seconds26 / 31
42Shyam84 %3 minutes 17 seconds26 / 31
43S k84 %6 minutes 25 seconds26 / 31
44Sidham84 %6 minutes 35 seconds26 / 31
45Aniketbhai81 %1 minutes 56 seconds25 / 31
46Komal81 %2 minutes 26 seconds25 / 31
47જમણેશા ચંદ્રિકાબેન પેમાજી81 %2 minutes 28 seconds25 / 31
48Komal81 %3 minutes 28 seconds25 / 31
49Asmita81 %4 minutes 7 seconds25 / 31
50Aksh shrimali81 %4 minutes 33 seconds25 / 31
51Chauhan Amisha Ben pravin sinh81 %8 minutes 37 seconds25 / 31
52Shrey81 %24 minutes 14 seconds25 / 31
53Patel Hetkumar kirtikumar77 %1 minutes 51 seconds24 / 31
54Kashish77 %2 minutes 4 seconds24 / 31
55Kashish77 %2 minutes 27 seconds24 / 31
56Kashish77 %2 minutes 28 seconds24 / 31
57Aniketbhai77 %3 minutes 38 seconds24 / 31
58Aniketbhai74 %1 minutes 58 seconds23 / 31
59Kashish74 %2 minutes 7 seconds23 / 31
60Kashish74 %2 minutes 24 seconds23 / 31
61Jigi🤗❣️🤗74 %4 minutes 52 seconds23 / 31
62Kamleshkumar74 %9 minutes 37 seconds23 / 31
63Aniketbhai71 %2 minutes 16 seconds22 / 31
64Shreya71 %3 minutes 56 seconds22 / 31
65Shreya71 %3 minutes 59 seconds22 / 31
66Hetvikoriya71 %4 minutes 14 seconds22 / 31
67Aniketbhai71 %5 minutes 13 seconds22 / 31
68Rathod vinta ben કરણસિંહ71 %11 minutes 14 seconds22 / 31
69Mirza Saniya68 %2 minutes 46 seconds21 / 31
70Cbfbfb68 %3 minutes 22 seconds21 / 31
71M68 %5 minutes 45 seconds21 / 31
72Ankit68 %7 minutes 51 seconds21 / 31
73Sorathiya Jiya Deveshkumar68 %7 minutes 56 seconds21 / 31
74patel sharmaben mangabhai68 %8 minutes 33 seconds21 / 31
75Sumit65 %3 minutes 28 seconds20 / 31
76Shreya65 %4 minutes 10 seconds20 / 31
77priyanshu patel65 %5 minutes 55 seconds20 / 31
78Happy65 %9 minutes 11 seconds20 / 31
79મલેક આમિર61 %2 minutes 40 seconds19 / 31
80Kaushr61 %5 minutes 49 seconds19 / 31
81Sidham61 %6 minutes 43 seconds19 / 31
82Kiran61 %9 minutes 24 seconds19 / 31
83Prajapati Princy61 %10 minutes 11 seconds19 / 31
84SHAURY CHAUHAN61 %17 minutes 54 seconds19 / 31
85Jyoti babhaniya58 %2 minutes 5 seconds18 / 31
86Dhara bhanushali58 %4 minutes 54 seconds18 / 31
87D58 %6 minutes 17 seconds18 / 31
88Feni Patel58 %6 minutes 57 seconds18 / 31
89મલેક આમિર55 %2 minutes 40 seconds17 / 31
90Komal55 %4 minutes 7 seconds17 / 31
91Pathan Aaniya55 %5 minutes 9 seconds17 / 31
92Bhumika55 %5 minutes 12 seconds17 / 31
93Hardik55 %7 minutes 23 seconds17 / 31
94Bibid55 %9 minutes 42 seconds17 / 31
95Keshvi55 %10 minutes 35 seconds17 / 31
96Meman jiya rafikbhai52 %2 minutes 6 seconds16 / 31
97Shikha52 %2 minutes 30 seconds16 / 31
98જમણેશા ચંદ્રિકાબેન પેમાજી52 %4 minutes 14 seconds16 / 31
99Raj tamanna52 %4 minutes 34 seconds16 / 31
100Sakshi rami52 %5 minutes 27 seconds16 / 31
101Maheshwari Ashmita Samjibhai52 %7 minutes 30 seconds16 / 31
102Aksha52 %7 minutes 44 seconds16 / 31
103Rathod Pratik Jagdishbhai52 %9 minutes 20 seconds16 / 31
104Vraj52 %10 minutes 9 seconds16 / 31
105Joshi Priyanshi52 %18 minutes 48 seconds16 / 31
106Joshi Priyanshi52 %18 minutes 48 seconds16 / 31
107Joshi Priyanshi52 %18 minutes 48 seconds16 / 31
108Joshi Priyanshi52 %18 minutes 48 seconds16 / 31
109Joshi Priyanshi52 %18 minutes 48 seconds16 / 31
110Joshi Priyanshi52 %19 minutes 21 seconds16 / 31
111Joshi Priyanshi52 %19 minutes 29 seconds16 / 31
112IRSHAD52 %20117 days 21 hours 53 minutes 38 seconds16 / 31
113Patel het krushnakumar48 %3 minutes 15 seconds15 / 31
114Akshara48 %4 minutes 12 seconds15 / 31
115Meman jiya rafik bhai48 %4 minutes 44 seconds15 / 31
116Shyam48 %4 minutes 54 seconds15 / 31
117Denisha jayanti Bhai patel48 %4 minutes 58 seconds15 / 31
118pandya jayesh jagdishbhai48 %5 minutes 46 seconds15 / 31
119Shailesh48 %6 minutes 27 seconds15 / 31
120Chavada Sandhya Ranabhai48 %7 minutes 27 seconds15 / 31
121Maganbhai Darji48 %8 minutes 57 seconds15 / 31
122Kkshah48 %10 minutes 18 seconds15 / 31
123Petladwala Arwa48 %11 minutes 38 seconds15 / 31
124..48 %40 minutes 4 seconds15 / 31
125મલેક આમિર45 %3 minutes 6 seconds14 / 31
126Jaydeep45 %5 minutes 4 seconds14 / 31
127Feni45 %5 minutes 33 seconds14 / 31
128Koriyahetvi45 %6 minutes 10 seconds14 / 31
129Komal45 %7 minutes 4 seconds14 / 31
130Tirth45 %8 minutes 44 seconds14 / 31
131Tirth45 %8 minutes 54 seconds14 / 31
132Maganbhai Darji45 %10 minutes 29 seconds14 / 31
133Asmita45 %13 minutes 15 seconds14 / 31
134Kajal45 %13 minutes 34 seconds14 / 31
135Aniket42 %4 minutes 24 seconds13 / 31
136Rabari nisha ben meraj bhai42 %4 minutes 45 seconds13 / 31
137Trushaba solanki42 %5 minutes 36 seconds13 / 31
138Kintu chavda42 %6 minutes 21 seconds13 / 31
139Rushiraj42 %6 minutes 23 seconds13 / 31
140Salia Bhumi Hemantkumar42 %6 minutes 36 seconds13 / 31
141Jigi🤗❣️🙃42 %6 minutes 38 seconds13 / 31
142Kintu chavda42 %6 minutes 43 seconds13 / 31
143Anant kalasava42 %6 minutes 56 seconds13 / 31
144Sakshi More42 %7 minutes 39 seconds13 / 31
145Mavli fatma jabir42 %7 minutes 48 seconds13 / 31
146Rabari jeeya Ben42 %7 minutes 50 seconds13 / 31
147AHIR PIYUSH KARMANBHAI42 %8 minutes 19 seconds13 / 31
148Antroliya Jalpa42 %8 minutes 34 seconds13 / 31
149Smit42 %9 minutes 2 seconds13 / 31
150Jeeya42 %9 minutes 20 seconds13 / 31
151Rabari jeeya Ben42 %10 minutes 29 seconds13 / 31
152K42 %12 minutes 9 seconds13 / 31
153Mukesh42 %14 minutes 3 seconds13 / 31
154અમિતા બેન રાજપૂત39 %4 minutes 22 seconds12 / 31
155Shikha39 %4 minutes 44 seconds12 / 31
156Sheth Vidhu39 %6 minutes 1 seconds12 / 31
157DiyA39 %6 minutes 17 seconds12 / 31
158Bhumika39 %6 minutes 17 seconds12 / 31
159જાનકી39 %7 minutes 19 seconds12 / 31
160Rathod vinta ben karansinh39 %7 minutes 59 seconds12 / 31
161patel sharmaben mangabhia39 %8 minutes 27 seconds12 / 31
162HARSHIL39 %8 minutes 40 seconds12 / 31
163Akshara tineshkumar mochi39 %11 minutes 33 seconds12 / 31
164Jyoti babhaniya39 %12 minutes 38 seconds12 / 31
165JAY35 %2 minutes 25 seconds11 / 31
166Jagruti35 %3 minutes 11 seconds11 / 31
167Shubham35 %3 minutes 21 seconds11 / 31
168Chauhan Mahenur Mustufa35 %4 minutes 5 seconds11 / 31
169Nikita35 %5 minutes 10 seconds11 / 31
170મલેક આમિર35 %5 minutes 12 seconds11 / 31
171Panchal Sanjana35 %5 minutes 32 seconds11 / 31
172જમણેશા ચંદ્રિકાબેન પેમાજી35 %7 minutes 9 seconds11 / 31
173Solanki Netal Somsinh35 %8 minutes 53 seconds11 / 31
174Arusi35 %9 minutes 11 / 31
175Sarfaraj35 %9 minutes 8 seconds11 / 31
176Jay35 %10 minutes 23 seconds11 / 31
177Rathod vijay35 %20 minutes 46 seconds11 / 31
178M32 %1 minutes 49 seconds10 / 31
179Priyanka32 %2 minutes 24 seconds10 / 31
180Divya32 %3 minutes 34 seconds10 / 31
181K32 %4 minutes 15 seconds10 / 31
182Brijraj32 %4 minutes 54 seconds10 / 31
183Neha h32 %5 minutes 20 seconds10 / 31
184Raaa32 %5 minutes 28 seconds10 / 31
185Pravin32 %5 minutes 40 seconds10 / 31
186Chaudhary komal ben shamlabhai32 %5 minutes 43 seconds10 / 31
187Tulsi32 %6 minutes 6 seconds10 / 31
188Stuti32 %6 minutes 59 seconds10 / 31
189Jamal Raniya Abdullah32 %7 minutes 15 seconds10 / 31
190Bhumika32 %8 minutes 16 seconds10 / 31
191Sajma arndivala32 %11 minutes 16 seconds10 / 31
192Aarti32 %12 minutes 29 seconds10 / 31
193Shyam32 %16 minutes 33 seconds10 / 31
194Tulsi vadhiyara32 %21 minutes 45 seconds10 / 31
195Tithi29 %3 minutes 19 seconds9 / 31
196Prakash29 %3 minutes 25 seconds9 / 31
197Joshi Shivani Jitesh bhai29 %5 minutes 53 seconds9 / 31
198Hemraj29 %6 minutes 1 seconds9 / 31
199Dax29 %6 minutes 15 seconds9 / 31
200Jack29 %6 minutes 16 seconds9 / 31
201Juneja Hafiza Abdul29 %6 minutes 46 seconds9 / 31
202Dhruv Ritesh Bhai patel29 %6 minutes 48 seconds9 / 31
203Bhagvanbhai29 %8 minutes 13 seconds9 / 31
204Pinal29 %8 minutes 20 seconds9 / 31
205Chandani29 %11 minutes 15 seconds9 / 31
206Priyanka26 %1 minutes 58 seconds8 / 31
207Desai pinal26 %2 minutes 15 seconds8 / 31
208Kashish26 %2 minutes 51 seconds8 / 31
209Rizwan26 %3 minutes 18 seconds8 / 31
210patel sharmaben mangabhia26 %8 minutes 38 seconds8 / 31
211Shreya26 %9 minutes 12 seconds8 / 31
212Komal26 %11 minutes 22 seconds8 / 31
213Arun kumar Pareshbhai solanki23 %3 minutes 52 seconds7 / 31
214Choudhari darshan23 %5 minutes 19 seconds7 / 31
215Aniketbhai23 %7 minutes 29 seconds7 / 31
216Jadeja tithiba chandubha23 %9 minutes 2 seconds7 / 31
217SaNlUa19 %1 minutes 55 seconds6 / 31
218Varsha19 %2 minutes 55 seconds6 / 31
219Deep19 %3 minutes 15 seconds6 / 31
220Swati19 %4 minutes 12 seconds6 / 31
221Mehul19 %4 minutes 49 seconds6 / 31
222Khushi19 %7 minutes 42 seconds6 / 31
223Jambukiya Karan hitesha Bhai19 %25 minutes 55 seconds6 / 31
224Nisu19 %40 minutes 1 seconds6 / 31
225Aadhya samipkumar Panchal16 %3 minutes 20 seconds5 / 31
226Jensi16 %3 minutes 28 seconds5 / 31
227Sajjan16 %8 minutes 39 seconds5 / 31
228Raj13 %4 minutes 58 seconds4 / 31
229Dhaval13 %9 minutes 14 seconds4 / 31
230Shyam10 %46 minutes 9 seconds3 / 31
231Shekh Jihaan Mahammadjavid0 %1 minutes 27 seconds0 / 31
232Shekh Jihaan Mahammadjavid0 %1 minutes 41 seconds0 / 31
233Shekh Jihaan Mahammadjavid0 %1 minutes 57 seconds0 / 31
234Shekh Jihaan Mahammadjavid0 %3 minutes 26 seconds0 / 31
235Heena0 %6 minutes 22 seconds0 / 31
236Patel dhruv0 %6 minutes 58 seconds0 / 31


આ ઉપરાંત બીજી ક્વિઝ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.

PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-1 to 40 (MATHS)

Plz share this post
Exit mobile version