PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-1 to 40 (MATHS)

PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-1 to 40 (MATHS)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે.અહી, PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-1 to 40 (MATHS) પ્રશ્નપત્ર – 2 (ગણિતના પ્ર.1 થી40)ની ક્વિઝ આપવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થી પોતાના જ્ઞાનની ચકાસણી કરી શક્શે.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 40 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 60 મિનિટ રહેશે.

ક્વિઝને વધુ સારી રીતે આપવા માટે ગણિતમાં દાખલાની ટૂંકી ગણતરી કરવા માટે એક કાગળ અને પેનન ઉપયોગ કરો.

129
PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-1 to 40 (MATHS)

P-2 Q-1 to 40 PRAKHARTA SODH KASOTI

પ્રખરતા શોધ કસોટી

પ્રશ્નપત્ર - 2

ગણિત (પ્ર - 1 થી 40)

પોતાનું  નામ લખો.

1 / 40

જે બહુપદીની ઘાત 1 હોય, તે બહુપદીને ______ બહુપદી કહેવાય.

2 / 40

બહુપદી 7x² + 9x + 2 ના અવયવો (x+1) અને ______ છે.

3 / 40

બહુપદી 7 + 4x - x² + xᶟ માં x² નો સહગુણક __________ છે.

4 / 40

x³ + 27y³ + 9x²y + 27xy² = (_______)³

5 / 40

ચતુર્થ ચરણ એ _____________ નો અંદરનો ભાગ છે.

6 / 40

જો (x, y) અને (y, x) એક જ બિંદુ દર્શાવતા હોય, તો ___________ શક્ય છે.

7 / 40

જો a =3, b = -2, c = -1 અને d = 7 હોય, તો બિંદુ (ab, cd) એ _________ ચરણમાં છે.

8 / 40

y- અક્ષ બિંદુ ___________ માંથી પસાર ન થાય.

9 / 40

સમીકરણ _______ નો આલેખ ઊગમબિંદુમાંથી પસાર થતી રેખા છે.

10 / 40

જો બે અંકની સંખ્યામાં એકમનો અંક x અને દશકનો અંક y હોય, તો તે સંખ્યા_____________ છે.

11 / 40

જો (5, 2) એ સમીકરણ 3x-4y = k નો એક ઉકેલ, તો k =___________

12 / 40

જો y = 2x -5 અને y = 7 હોય, તો x = _____________

13 / 40

વર્તુળની પરિમિતિને  શુ કહે છે?

14 / 40

આપણે જે વિશ્વમાં રહીએ છીએ તે‌‌‌‌‌‌‌‌‌ ----- ભૂમિતિ છે.

15 / 40

ત્રણ સમરેખ બિંદુઓમાંથી ‌‌‌કેટલી રેખા/રેખાઓ પસાર થાય.?

16 / 40

રેખાને ______ પરિમાણ હોય છે.

17 / 40

ત્રિકોણના બધા જ 6 બહિષ્કોણના માપનો સરવાળો _______________ થાય.

18 / 40

∆ ABC માં ∠ A = 75° અને ∠B = 70° હોય, તો ∠C =___________ .

19 / 40

એક ખૂણાનું માપ તેના પુરકકોણના માપથી પાંચમા ભાગનું છે, તો તે ખૂણાનું માપ __________ હોય.

20 / 40

75° ના માપના ખૂણાના પૂરકકોણનું માપ __________ છે.

21 / 40

∆ ABC માં AB = AC અને ∠B = 50° હોય, તો ∠A = _________

22 / 40

∠ABD અને ∠ACE એ ∆ ABC ના બહિષ્કોણ છે. જો ∠ ABD = 110° અને ∠ACE = 130° હોય, તો ∠BAC = _______ .

23 / 40

∆ ABC માં AB = BC = CA હોય, તો તેના દરેક ખૂણાનું માપ _________ થાય.

24 / 40

∆ ABC માં ∠ A કાટખૂણો હોય, તો સૌથી મોટી બાજુ __________ હોય.

25 / 40

સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD M માં છેદે છે, તો AMB = ___________ .

26 / 40

લંબચોરસ ABCDમાં AC = 15 સેમી હોય, તો BD = __________ સેમી.

27 / 40

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં ∠A = 100° હોય, તો ∠B = ___________ .

28 / 40

∆ ABC ની બાજુઓ AB, BC, અને CA નાં મધ્યબિંદુઓ અનુક્રમે X, Y અને Z છે, તો ચતુષ્કોણ XBCZ ____________ છે.

29 / 40

એક કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ 12 સેમી, 35 સેમી અને 37 સેમી છે, તો તેનુ ક્ષેત્રફળ કેટલુ થાય ?

30 / 40

એક ચોરસના વિકર્ણની લંબાઇ 12 સેમી છે, તો તેનુ ક્ષેત્રફળ કેટલુ થાય?

31 / 40

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં AB નું મધ્યબિંદુ P છે. જો સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 80 સેમી² હોય, તો ∆ DAP નું ક્ષેત્રફળ ________ સેમી² હોય .

32 / 40

એક ચોરસની પરિમિતિ 64 સેમી છે, તો તેનુ ક્ષેત્રફળ કેટલુ થાય?

33 / 40

વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતાં રેખાખંડને ‌‌વર્તુળની ‌‌_______ કહે છે.

34 / 40

ચક્રીય ચતુષ્કોણ ABCD માં ∠A = 70° અને ∠B = 110° હોય, તો ∠C અને ∠ D ના માપ અનુક્રમે ____________ .

35 / 40

P કેન્દ્રિત વર્તુળની જીવા AB ની લંબાઈ 12 સેમી અને તેનું કેન્દ્રથી અંતર 8 સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા _________ સેમી હોય.

36 / 40

અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ ___________ હોય.

37 / 40

જે જન્મે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના _______ છે.

38 / 40

બરાબર ચીપેલાં 52 પત્તાંના ઢગમાંથી એક પત્તુ પસંદ કરતાં તે બાદશાહ હોય તેની સંભાવના _______ છે.

39 / 40

એક સમતોલ પાસાને ફેંકવાથી મળતો અંક અવિભાજ્ય હોય તેની સંભાવના ______________ છે.

40 / 40

એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરતાં તે યુગ્મ હોવાની સંભાવના કેટલી?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Pos.NameScoreDurationPoints
1Prajapativisva100 %1 minutes 59 seconds40 / 40
2Smit Patel98 %8 minutes 40 seconds39 / 40
3Ravaldip95 %2 minutes 7 seconds38 / 40
4Joshi Priyanshi95 %30 minutes 58 seconds38 / 40
5Patel Malvi93 %15 minutes 23 seconds37 / 40
6Vishal88 %2 minutes 57 seconds35 / 40
7Chudasama Rutvi Pareshbhai88 %4 minutes 28 seconds35 / 40
8Rana Kirti Champakbhai88 %5 minutes 33 seconds35 / 40
9Thakor Pooja Amichandjee80 %3 minutes 18 seconds32 / 40
10Vikas80 %8 minutes 14 seconds32 / 40
11Hetvi80 %9 minutes 45 seconds32 / 40
12Thakor Pooja Amichandjee78 %2 minutes 33 seconds31 / 40
13Vishal78 %10 minutes 15 seconds31 / 40
14Vala Himani78 %12 minutes 5 seconds31 / 40
15priyanshu patel78 %15 minutes 5 seconds31 / 40
16Vishal75 %5 minutes 51 seconds30 / 40
17Barad vishal santoshbhai75 %8 minutes 56 seconds30 / 40
18Thakor Pooja Amichandjee73 %2 minutes 45 seconds29 / 40
19Vasu73 %6 minutes 45 seconds29 / 40
20Pari73 %7 minutes 25 seconds29 / 40
21Yooo73 %11 minutes 11 seconds29 / 40
22Aryan73 %16 minutes 14 seconds29 / 40
23Hetvi70 %12 minutes 24 seconds28 / 40
24Saniya Khatri70 %17 minutes 1 seconds28 / 40
25Thakor Pooja Amichandjee68 %2 minutes 53 seconds27 / 40
26Falgun68 %3 minutes 45 seconds27 / 40
27Shital68 %4 minutes 48 seconds27 / 40
28Ankit68 %6 minutes 39 seconds27 / 40
29Mahek s patel68 %16 minutes 11 seconds27 / 40
30Makwana aditi68 %21 minutes 37 seconds27 / 40
31Thakor Pooja Amichandjee65 %3 minutes 32 seconds26 / 40
32Bhati kavya rajendrasinh65 %5 minutes 27 seconds26 / 40
33Vaghela Haresh65 %8 minutes 23 seconds26 / 40
34Ap65 %11 minutes 30 seconds26 / 40
35Smit65 %12 minutes 2 seconds26 / 40
36Hetvikoriya65 %18 minutes 8 seconds26 / 40
37Ayan65 %26 minutes 2 seconds26 / 40
38Meet65 %33 minutes 46 seconds26 / 40
39Pooja Amichandjee63 %2 minutes 36 seconds25 / 40
40Yash more...63 %10 minutes 41 seconds25 / 40
41Dipak60 %11 minutes 21 seconds24 / 40
42Keshvi60 %14 minutes 35 seconds24 / 40
43Rana Kirti Champakbhai60 %14 minutes 39 seconds24 / 40
44JAYKUMAR DIPAKKUMAR VANTADIYA60 %24 minutes 22 seconds24 / 40
45Vasu58 %14 minutes 49 seconds23 / 40
46Rathod Pratik Jagdishbhai55 %15 minutes 55 seconds22 / 40
47Devangi Kamaliya50 %5 minutes 26 seconds20 / 40
48Mohit50 %6 minutes 50 seconds20 / 40
49Roshni50 %8 minutes 26 seconds20 / 40
50Prajapati Dax50 %8 minutes 38 seconds20 / 40
51Arti mohanlal kumawat50 %17 minutes 28 seconds20 / 40
52DISHANT50 %21 minutes 26 seconds20 / 40
53khushnuda48 %3 minutes19 / 40
54Siddhatri48 %7 minutes 15 seconds19 / 40
55Roshni48 %7 minutes 29 seconds19 / 40
56patel48 %10 minutes 1 seconds19 / 40
57ગાયણ આદિત્ય કુમાર જીતેન્દ્ર ભાઈ48 %14 minutes 19 seconds19 / 40
58SHAURY48 %15 minutes 57 seconds19 / 40
59Parmar sumitkumar kanubhai48 %24 minutes 12 seconds19 / 40
60Thakor Pooja Amichandjee45 %4 minutes 27 seconds18 / 40
61Aarti45 %5 minutes 52 seconds18 / 40
62Dax Sheladiya45 %8 minutes 49 seconds18 / 40
63Chudasama Rutvi Pareshbhai45 %15 minutes 13 seconds18 / 40
64Mondal Suvonita43 %1 minutes 54 seconds17 / 40
65Ravaldip43 %3 minutes 53 seconds17 / 40
66Prinsi40 %3 minutes 23 seconds16 / 40
67Jaimini40 %8 minutes 30 seconds16 / 40
68Kalasva yogita38 %2 minutes 7 seconds15 / 40
69Kalasva yogita38 %2 minutes 28 seconds15 / 40
70Patel38 %3 minutes 11 seconds15 / 40
71Madhav38 %4 minutes 35 seconds15 / 40
72Dhaval38 %4 minutes 40 seconds15 / 40
73Saadatunisa38 %5 minutes 42 seconds15 / 40
74Ronit38 %7 minutes 18 seconds15 / 40
75Shital38 %8 minutes 6 seconds15 / 40
76Pallavi38 %8 minutes 29 seconds15 / 40
77Kv38 %9 minutes 50 seconds15 / 40
78Vaghela Haresh38 %14 minutes 40 seconds15 / 40
79Hitakshi Vipulbhai Makwana35 %8 minutes 31 seconds14 / 40
80Parmar divyrajsinh35 %9 minutes 57 seconds14 / 40
81Mochi Jayshree sohan bhai35 %11 minutes 5 seconds14 / 40
82Jigi35 %11 minutes 14 seconds14 / 40
83Mizan35 %22 minutes 28 seconds14 / 40
84Bhoi Angel33 %3 minutes 15 seconds13 / 40
85P33 %4 minutes 32 seconds13 / 40
86Patel Dhruvi Dilipbhai33 %5 minutes 13 seconds13 / 40
87Falgun33 %5 minutes 32 seconds13 / 40
88Taviyad Kinjal Mukesh Bhai33 %7 minutes 5 seconds13 / 40
89Roshni33 %7 minutes 38 seconds13 / 40
90Mahavir33 %12 minutes 3 seconds13 / 40
91Amit30 %49 seconds12 / 40
92Roshni30 %3 minutes 11 seconds12 / 40
93Nile30 %3 minutes 41 seconds12 / 40
94Patel mahi jignesh bhai30 %5 minutes 37 seconds12 / 40
95Raval vaidehi Sameer bhai30 %7 minutes 13 seconds12 / 40
96vaniya kinjal30 %8 minutes 5 seconds12 / 40
97Bhati kavya rajendrasinh30 %10 minutes 31 seconds12 / 40
98Pradipkumar kantibhai Parmar30 %14 minutes 45 seconds12 / 40
99Dakshil Patni28 %1 minutes 27 seconds11 / 40
100Chodvadiya prakruti Anlibhai28 %3 minutes 5 seconds11 / 40
101DISHANT BHATI28 %3 minutes 41 seconds11 / 40
102Pooja28 %4 minutes 42 seconds11 / 40
103Maksudbhai28 %7 minutes 20 seconds11 / 40
104Hasnain28 %12 minutes 12 seconds11 / 40
105Garva vijya parshotam bhai28 %13 minutes 24 seconds11 / 40
106Khushbu28 %14 minutes 51 seconds11 / 40
107Bhagvanbhai25 %2 minutes 13 seconds10 / 40
108Kalasva yogita25 %2 minutes 34 seconds10 / 40
109R25 %2 minutes 50 seconds10 / 40
110Haresh Bhai25 %4 minutes 24 seconds10 / 40
111કેવલ25 %5 minutes 58 seconds10 / 40
112Ravaldip25 %6 minutes 9 seconds10 / 40
113Urmila25 %6 minutes 50 seconds10 / 40
114Saadatunisa25 %8 minutes 40 seconds10 / 40
115Dar Mohammed Hasan25 %9 minutes 20 seconds10 / 40
116Pooja25 %9 minutes 38 seconds10 / 40
117Ankit23 %2 minutes 42 seconds9 / 40
118Sagar23 %2 minutes 59 seconds9 / 40
119Koli JAYESH23 %5 minutes 41 seconds9 / 40
120MITALBEN VINODBHAI PARMAR23 %13 minutes9 / 40
121Jambukiya Karan hitesha Bhai23 %28 minutes 1 seconds9 / 40
122Amit sharma20 %1 minutes 40 seconds8 / 40
123H20 %2 minutes 30 seconds8 / 40
124Koli kanji meru bhai20 %2 minutes 53 seconds8 / 40
125Deepkumar Ghanshyambhai Chauhan18 %54 seconds7 / 40
126SA18 %2 minutes 56 seconds7 / 40
127Kamal13 %43 minutes 10 seconds5 / 40
128Mahek0 %7 minutes 49 seconds0 / 40
129Thakkar mahek0 %14 minutes 3 seconds0 / 40


આ ઉપરાંત બીજી ક્વિઝ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.

PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-41 to 80 (SCIENCE)

Plz share this post

Leave a Reply