ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે.પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
⇒ 07/2/2023 મંગળવારના રોજ પ્રખરતા શોધ કસોટી લેવામાં આવી હતી.
⇒પરીક્ષા MCQ (OMR પદ્ધતિ) મુજબ લેવામાં આવશે.
⇒આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે. તમામ પ્રશ્નો ફરજીયાત છે. દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ છે. પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે ¹/3 ગુણ કપાશે.
⇒અભ્યાસક્રમ ધોરણ -9 ની કક્ષા પ્રમાણે રહેશે.
⇒પ્રશ્નપત્ર -1 માટેનો સમય સવારે 11:00 કલાક થી 01:00 કલાક અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે 02:00 કલાક થી 04:00 કલાક દરમ્યાન પ્રશ્નપત્ર -2 લેવામાં આવશે.
⇒ અહીયા આ વર્ષે લેવાયેલ પ્રખરતા શોધ કસોટીના બન્ને પ્રશ્નપત્રોનુ સોલ્યુશન મૂકવામાં આવ્યુ છે.
Prakharta Sodh Kasoti 2023 Paper Solution
TST 2023 Questions Paper Answer Key
Paper - 1 ડાઉનલોડ CLICK HERE
Paper - 2 ડાઉનલોડ CLICK HERE