Site icon

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ રાસાયણિક સમીકરણો

⇒ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર

412

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 1

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

પોતાનું  નામ લખો.

1 / 10

CO2 અને H2 બંને વાયુઓ _________ .

2 / 10

નીચે પૈકી કઇ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી?

3 / 10

લાલ-કથ્થાઇ રંગની કોપર ધાતુને ગરમ કરતા કાળી ઘન સપાટી મળે છે.નીચે પૈકી કયુ વિધાન અસત્ય છે?

4 / 10

મંદ HCl ને Znના ટુકડા રાખેલી કસનળીમા ઉમેરતા ________ .

5 / 10

પાણીમાં કળીચુનો ઉમેરતા તીવ્ર અવાજ ઉત્પપન્ન થાય છે,આ પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય? (i)સંંયોગીકરણ(ii)ઉષ્માશોષક(iii)ઉષ્માક્ષેપક(iv)રેડોક્ષ

6 / 10

સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમા સંઘરવામા આવે છે,કારણ કે.....

7 / 10

સુકી કસનળીમા લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખુબ ગરમ કરતા _________ .

8 / 10

H2 વાયુની O2 વાયુ સાથેની પ્રક્રિયામાથી પાણી પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા નીચે પૈકી શાનુ ઉદાહરણ છે?

9 / 10

અખાધ્યાત્મકતાને અટકાવવા માટે શુ કરી શકાય?

10 / 10

નીચેના પૈકી કઇ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે. (i)પાણીનુ બાષ્પીભવન (ii)H2SO4 નુ દહન (iii)પાણીની કળીચુના સાથેની પ્રક્રિયા (iv)સ્ફટિકમય કપુરનુ ઉર્ધ્વપાતન

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

Plz share this post
Exit mobile version