STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 15 આપણુ પર્યાવરણની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-15 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ નિવસનતંત્ર – તેના ઘટકો/સંઘટકો કયા છે?

⇒ આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે? 

123

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 15

આપણુ પર્યાવરણ

પોતાનું  નામ લખો.

1 / 10

ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કારણકે………..

2 / 10

જે જીવો સૈરઊર્જા તેમજ અકાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરી કાર્બોહાઈડ્રેટ્સનું સંશ્ર્લેષણ કરે છે, તેમને શું કહેવાય?

3 / 10

કોઈ આહાર- શૃંખલામાં અવિઘટનિય જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યેક ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં સંચિત થાય છે, જેને શું કહેયાય છે ?

4 / 10

કોઈ નિવસનતંત્રમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે?

5 / 10

કોઈ નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ હંમેશા ……………..

6 / 10

કોઈ આહારશૃંખલામાં તૃતિય પોષક સ્તર પર હંમેશા કોણ હોય?

7 / 10

ઓઝોન સ્તરમાં ઘટાડાનું કારણ શું છે ?

8 / 10

પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયામાં લીલી વનસ્પતિ દ્વારા શોષાયેલ સૈરઊર્જાનું પ્રતિશત પ્રમાણ આશરે કેટલું હોય છે?

9 / 10

નીચે દર્શાવેલ આહાર – શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે?

ઘાસ → હરણ → વાઘ

10 / 10

નીચે આપેલ પૈકી કયું કૃત્રિમ નિવસનતંત્ર છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

Plz share this post

Leave a Reply