ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-12 :- Reasoning and logical ability તાર્કિક ક્ષમતા
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) નીચેનાં નગરોમાંથી ક્યા નગરને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કહે છે ?
(A) ઈંદોર
(B) મુંબઈ
(C) અમદાવાદ
(D) નાગપુર
ઉત્તર :- (B) મુંબઈ
(2) વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ ક્યો છે ?
(A) દ્વિતીય
(B) પ્રથમ
(C) તૃતીય
(D) એક પણ નહિ
ઉત્તર :- (A) દ્વિતીય
(3) ભારતનું ક્યું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે ?
(A) દિલ્લી
(B) બેંગાલુરુ
(C) જયપુર
(D) નાગપુર
ઉત્તર :- (B) બેંગાલુરુ
(4) ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે ?
(A) કંડલા
(B) ઓખા
(C) દ્વારકા
(D) હજીરા
ઉત્તર :- (D) હજીરા
(5) નીચેનામાં કઈ જોડી ખોટી છે ?
(A) બંગાળ-કુલ્ટી
(B) ઝારખંડ-જમશેદપુર
(C) કર્ણાટક-ભદ્રાવતી
(D) આંધ્રપ્રદેશ-બર્નપુર
ઉત્તર :- (D) આંધ્રપ્રદેશ-બર્નપુર
♦ Instructions ♦
♦ Total number of questions :- 15
♦ Total number of marks :- 15
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
TET QUIZ No.-12 :- Reasoning and logical ability
[ays_quiz id=”126″]
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
[ays_quiz_leaderboard id=”126″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]
