TET QUIZ No.-13 :- Reasoning and logical ability

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-13 :- Reasoning and logical ability તાર્કિક ક્ષમતા

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.



શું તમે જાણો છો ?

(1) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

(A) વાસ્તુ (B) કોતરણી (C) મંદિર (D) ખંડેર

ઉત્તર :(A) વાસ્તુ

(2) લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?

(A) ખીલો (B) થાંભલો (C) ધક્કો (D) જાળી

ઉત્તર :(C) ધક્કો

(3) સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?

(A) હિન્દી (B) બ્રાહ્મી (C) ઉર્દૂ (D) ઉડીયા

ઉત્તર :(B) બ્રાહ્મી

(4) ગુજરાતના ……. ખાતે સૂર્યમંદિર આવેલું છે.

(A) મોઢેરા (B) વડનગર (C) ખેરાલુ (D) વિજાપુર

ઉત્તર :(A) મોઢેરા

(5) અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે?

(A) જામા મસ્જિદ (B) જુમ્મા મસ્જિદ  (C) સિપ્રીની મસ્જિદ (D) મસ્જિદે નગિના

ઉત્તર :(A) જામા મસ્જિદ



♦ Instructions ♦

♦ Total number of questions :- 15

♦ Total number of marks :- 15

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-12 :- Reasoning and logical ability

[ays_quiz id=”127″]

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

[ays_quiz_leaderboard id=”127″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]

 

Exit mobile version