Site icon

ભારતનું બંધારણ(THE CONSTITUTION OF INDIA) ક્વિઝ

👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો

ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC I & II, Banking, તલાટી, જુનિયર ક્લાર્ક, TET/TAT/HTAT/HMAT, સિનિયર ક્લાર્ક, LRD, બિન સચિવાલય, ડેપો મેનેજર તથા ગુજરતા સરકારની વર્ગ – ૩ની તમામ પરીક્ષાઓમાં ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA QUIZ) વિશે પ્રશ્નો પૂછાય છે.

⇒ અહીયા અગાઉ લેવાયેલ પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્નોની ક્વિઝ રજુ કરવામા આવી છે. 

⇒ દર વખતે નવા ૧૦ પ્રશ્નો આવશે.

⇒ વારંવાર ક્વિઝ રમી શકશો.

♦ Instructions ♦

♦ Total number of questions :- 10

♦ Total number of marks :- 10

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

 

107

ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA)

ભારતનું બંધારણ

ક્વિઝ 

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી

1 / 10

ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

2 / 10

''કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ.'' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો ?

3 / 10

રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે ?

4 / 10

"સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે.” આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

5 / 10

''રાજયપાલ (ગર્વનર) બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં." આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

6 / 10

સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

7 / 10

વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

8 / 10

ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

9 / 10

બાળમજૂરી (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એકટ કયા વર્ષમાં બન્યો ?

10 / 10

લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

Your score is

0%

 

આ ટેસ્ટ વિશેનો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

Plz share this post
Exit mobile version