ભારતનું બંધારણ(THE CONSTITUTION OF INDIA) ક્વિઝ

ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC I & II, Banking, તલાટી, જુનિયર ક્લાર્ક, TET/TAT/HTAT/HMAT, સિનિયર ક્લાર્ક, LRD, બિન સચિવાલય, ડેપો મેનેજર તથા ગુજરતા સરકારની વર્ગ – ૩ની તમામ પરીક્ષાઓમાં ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA QUIZ) વિશે પ્રશ્નો પૂછાય છે.

⇒ અહીયા અગાઉ લેવાયેલ પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્નોની ક્વિઝ રજુ કરવામા આવી છે. 

⇒ દર વખતે નવા ૧૦ પ્રશ્નો આવશે.

⇒ વારંવાર ક્વિઝ રમી શકશો.

♦ Instructions ♦

♦ Total number of questions :- 10

♦ Total number of marks :- 10

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

 

110

ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA)

ભારતનું બંધારણ

ક્વિઝ 

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી

1 / 10

કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે.?

2 / 10

''રાજયપાલ (ગર્વનર) બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં." આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

3 / 10

લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિક્લ અન્વયે કરવામાં આવે છે ?

4 / 10

ભારતના બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું છે ?

5 / 10

''કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ.'' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો ?

6 / 10

રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે ?

7 / 10

કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

8 / 10

‘ મેગ્નાકાર્ટા ’ કયા દેશના ઈતિહાસનું પ્રથમ હકપત્ર છે ?

9 / 10

બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 (સીત્તેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

10 / 10

''ભારતના એક નિયંત્રક - મહાલેખા પરીક્ષક રહેશે.'' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

Your score is

0%

 

આ ટેસ્ટ વિશેનો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

Plz share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *