Site icon

TST Old Paper 2025

tst-old-paper-2025

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે. અહી 2022 થી 2025 સુધી લેવાયેલ કસોટી TST Old Paper 2025 ના પ્રશ્નપત્રો અને તેનુ સોલ્યૂશન મૂકવામા આવ્યુ છે. 

YearQuestions PaperAnswer Key
TST 2025 Paper - 1DownLoadClick Here
TST 2025 Paper - 2DownLoadClick Here
TST 2024 Paper - 1DownLoadCLICK HERE
TST 2024 Paper - 2DownLoadCLICK HERE
TST 2023 Paper - 1DownLoadClick Here
TST 2023 Paper - 2DownLoadClick Here
TST 2022 Paper - 1DownLoadClick Here
TST 2022 Paper - 2DownLoadClick Here

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ , નમુનારૂપ ઓએમઆર આન્સર સીટ ભરવા માટે ની સમજ આપતો વિડીયો તથા અગાઉ લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રો અને તેનુ સોલ્યૂશન મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

CLICK HERE

આ ઉપરાંત ખૂબ જ અગત્યના પ્રશ્નોના વિડિયો માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

CLICK HERE

પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

⇒પરીક્ષા MCQ (OMR પદ્ધતિ) મુજબ લેવામાં આવશે.

⇒આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે. તમામ પ્રશ્નો ફરજીયાત છે. દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ છે. પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે  ¹/3 ગુણ કપાશે.

⇒અભ્યાસક્રમ ધોરણ – 9 ની કક્ષા પ્રમાણે રહેશે. ⇒પ્રશ્નપત્ર -1 માટેનો સમય સવારે 11:00 કલાક થી 01:00 કલાક અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે 02:00 કલાક થી 04:00 કલાક દરમ્યાન પ્રશ્નપત્ર -2 લેવામાં આવશે.

⇒પ્રશ્નપત્ર -1 અને પ્રશ્નપત્ર -2 ના કુલ 200 ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ 1000 વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂ.1000/- પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

Plz share this post
Exit mobile version