STD 9 SCIENCE CH-2 MCQ QUIZ

STD 9 SCIENCE CH-2 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 2 આપણી આસપાસનાં દ્વવ્યો શુદ્વ છે? ની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ મિશ્રણ શુ છે?

⇒  દ્રાવણ શુ છે?

⇒ મિશ્રણના ઘટકોનુ અલગીકરણ

⇒ ભૌતિક અને રાસાયણિક ફેરફારો

⇒ શુદ્વ પદાર્થોના પ્રકાર કયા છે?

221

STD 9 SCIENCE CH-2 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 2

આપણી આસપાસના દ્વવ્યો શુદ્વ છે?

પોતાનું  નામ લખો.

1 / 20

નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે ?

2 / 20

કયો ઘટક અલગ પડે છે ?

3 / 20

નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે ?

4 / 20

ચૉકને પાણીમાં નાખતાં બનેલું દ્રાવણ......... છે.

5 / 20

30 C તાપમાને એક કપમાં પાણીમાં ખાંડ દ્રાવ્ય કરી તેને ગરમ કરવામાં આવે, તો...

6 / 20

નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે ?

7 / 20

ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે ?

8 / 20

નીચેના પૈકી જેલ કયું છે ?

9 / 20

પ્રવાહી-પ્રવાહી દ્રાવણ કયું છે ?

10 / 20

એમોનિયમ ક્લોરાઈડ અને રેતીના મિશ્રણને કઈ પદ્ગતિ દ્રારા અલગ કરી શકાય ?

11 / 20

25 C તાપમાને ક્ષારની પાણીમાં દ્રાવ્યતા 20g / 100g છે. 50 C સુધી દર 5 C તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા 10 % વધે છે. ત્યાર બાદ અચળ થઈ જાય છે. 35 C તાપમાને 100 g પાણીમાં 26 g ક્ષાર ઓગળતાં બનતું દ્રાવણ ......... પ્રકારનું હશે.

12 / 20

નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ગ પદાર્થ તરીકે વર્તે છે ?

13 / 20

શેવિંગ ક્રીમ એ શેનું કલિલ દ્રાવણ છે ?

14 / 20

વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચેના પૈકી કયું છે ?

15 / 20

ચાઈના ડિશમાં 5 g લોખંડનો ભૂકો અને 5 g સલ્ફર લઈએ, તો નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી સંયોજન બનશે ?

16 / 20

નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે ?

17 / 20

નીચેના પૈકી સંયોજન કયું છે ?

18 / 20

કલિલ દ્રાવણ એ .........

19 / 20

વિક્ષેપન માધ્યમ પ્રવાહી અને વિક્ષેપિત કલા વાયુ હોય, તો તેવા કલિલ સ્વરૂપને શું કહે છે ?

20 / 20

પોટાશ એલમનું શુદ્ગીકરણ કઈ પદ્ગતિ વડે થઈ શકે છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

નમુનારૂપ ઓએમઆર આન્સર સીટ ભરવા માટે ની સમજ આપતો વિડીયો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૧ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૨ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( ગુજરાતીના પ્ર.-૧ થી ૩૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( અંગ્રેજીના પ્ર.- ૩૧ થી ૬૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( સામાજિક વિજ્ઞાન પ્ર.- ૬૧ થી ૯૦ અને સામાન્ય જ્ઞાનના પ્ર. – ૯૧ થી ૧૦૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ( ગણિત ના પ્ર.૧ થી ૪૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી Prakharta Sodh Kasoti નુ પ્રશ્નપત્ર – ૨ ( વિજ્ઞાનના પ્ર.૪૧ થી ૮૦ અને માનસિક ક્ષમતાના પ્ર.૮૧ થી ૧૦૦) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply