Independence Day Quiz આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા દિવસ ક્વિઝ આપો અને ઇનામ જીતો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત  સ્વતંત્રતા દિવસ પર એક ક્વિઝનુ Independence Day Quiz આયોજન કરવામાં આવ્યુ છે.

આ ક્વિઝનો ઉદ્દેશ્ય  વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી દેશભક્તિ ઉત્પન્ન કરવાનો છે.વિદ્યાર્થીઓ અને પ્રજાજનોમાં ભારત પ્રત્યેની નિષ્ઠા અને ગૌરવ તેમજ ભારત વિશેના જ્ઞાનમા વધારો થાય તે હેતુથી આ ક્વિઝનુ આયોજન કરવામાં આવ્યુ છે.

પ્રથમ ઇનામ :- રૂ. 151 

દ્વિતિય ઇનામ :- રૂ. 101 

તૃતિય ઇનામ :- રૂ. 51 

♦આ ક્વિઝમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન વિશે

→ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો જેવાકે ફળ, ફુલ, રમત, પ્રાણી, પક્ષી વગેરે વિશે

→ સ્વતંત્ર્યસેનાનીઓ અને રાજનેતાઓએ આપેલ ઉક્તિ, નારા અને સૂત્ર વિશે

→ ભારતના રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વિશે

→ સ્વતંત્ર્યસેનાનીઓ અને રાજનેતાઓના ઉપનામ વિશે

♦ આ Independence Day Quiz ક્વિઝમાં ભારત દેશનો કોઇપણ નાગરિક ભાગ લઇ શકશે.

આ ક્વિઝ દેશભક્તિ સંગીત સાંભળતા સાંભળતા આપી શકશો.

♦ કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ઓનલાઇન ક્વિઝ લેવામાં આવશે અને ઓનલાઇન પરિણામ જાહેર કરીને ઓનલાઇન Google pay દ્વારા ઇનામો આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇનામો આપેલ ટ્રાઝેક્શનના ફોટા અહીં મુકવામાં આવશે.

♦ આ ક્વિઝ તા. 15/08/2022 ના રોજ સવારે 6.00 થી રાત્રિના 12.00 વાગ્યા સુધી આપી શકાશે.

♦ આ ઓનલાઇન ક્વિઝ 10 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 5 મિનિટ રહેશે.

♦  સૌથી પહેલા અને સૌથી ઝડપી સાચા જવાબ આપનારને કોમ્પ્યુટર દ્વારા વિજેતા પસંદ કરવામાં આવશે.

♦ જો એક કરતા વધારે વિજેતાઓના ગુણ સરખા આવશે તો સૌથી ઝડપી સાચા જવાબ આપનારને કોમ્પ્યુટર દ્વારા વિજેતા જાહેર કરવામા આવશે.

♦ જો એક કરતા વધારે વિજેતાઓના ગુણ અને સમય બન્ને સરખા આવશે તો ઇનામની રકમ વિજેતાઓની વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવશે.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ આ Independence Day Quiz ઓનલાઇન ક્વિઝમાં Google pay મારફત ઇનામ આપવામાં આવશે.  

આ ક્વિઝનો ઉદ્દેશ્ય

વિદ્યાર્થીઓ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો વિશે, સ્વતંત્ર્યસેનાનીઓ અને રાજનેતાઓએ આપેલ ઉક્તિ, નારા અને તેમના ઉપનામ વિશે, ભારતના રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વિશે જાણે તથા

⇒ ભારત દેશ વિશેના જ્ઞાનમા વધારો થાય તે હોવાથી આ ક્વિઝમાં પુછવામા આવેલ કોઇપણ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે તેમજ ઇનામ વિશે કોઇપણ પ્રકારનો વાદ વિવાદ ધ્યાને લેવામા આવશે નહિ.

♦ આ ઓનલાઇન ક્વિઝમાં લોગ-ઇન થતી વખતે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.  ત્યાર બાદ પોતાનું પુરુ નામ અને Google pay મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી લખવાનો રહેશે.

♦ જો આ ક્વિઝમાં તમારા 70% કે તેથી વધુ ગુણ આવશે તો આપના ઇ મેલમાં સરસ મજાનુ સર્ટિફિકેટ આપવામાં આવશે. તેથી નામના કોલમમાં પુરુ નામ લખવાનુ રહેશે.

0%
https://shaikharif.com/wp-content/uploads/2022/08/Y2Mate.is-Sare-Jahan-Se-Acha-Full-Song-Piano-Instrumental-Z94Y5XRcv40-160k-1660140994700.mp3
263

INDEPENDENCE DAY QUIZ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત

સ્વતંત્રતા દિવસ ક્વિઝ

પોતાનું પુરુ નામ, ઇ-મેલ  અને Google pay મોબાઇલ નંબર લખો.

1 / 10

ભારતનુ રાષ્ટ્રીય ફુલ કયુ છે.?

2 / 10

ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન ... ના રચયિતા કોણ છે.?

3 / 10

સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

4 / 10

"ભારત છોડો" - આ નારો કોણે આપ્યો છે.?

5 / 10

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?

6 / 10

ભારતના રાષ્ટ્રગાન વંદે માતરમના રચયિતા કોણ છે.?

7 / 10

ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શુ સૂચવે છે.?

8 / 10

નીચેનામાંથી લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે.?

9 / 10

''ચલો દિલ્લી" - આ નારો કોણે આપ્યુ છે.?

10 / 10

ભારતના રાષ્ટ્રધ્વજની  લંબાઇ - પહોળાઇનુ પ્રમાણ કેટલુ છે.?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

⇓⇓⇓⇓⇓⇓⇓

 

વિદ્યાર્થીઓને ઇનામો આપેલ ટ્રાઝેક્શનના ફોટા અહીં તા. 16/08/2022 ના રોજ મુકવામાં આવશે.

 

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.


ધો.9 થી 12 ની દ્વિતિય એકમ કસોટીનો અભ્યાસક્રમ અને સ્ટડી મટિરિયલ માટે અહી ક્લિક કરો.


ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 વિશે વધુ માહિતિ માટે નીચે ક્લિક કરો.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022


શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્વતિમાં ફેરફાર થયેલ છે. માટે ધોરણ -9 થી 12 ના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Plz share this post
Exit mobile version