REPUBLIC DAY QUIZ : ATTEMPT NOW!

REPUBLIC DAY QUIZ

ભારતનો પ્રજાસત્તાક દિવસ REPUBLIC DAY QUIZ એ દર વર્ષે 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવતો રાષ્ટ્રીય તહેવાર છે.  આ દિવસે, રાજધાની શહેર નવી દિલ્હીમાં એક ભવ્ય પરેડ યોજાય છે, જેમાં વિશ્વભરના મહાનુભાવો તેમજ દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ તરફ આગળ વધે છે. તેમાં વિવિધ રાજ્યો અને સાંસ્કૃતિક જૂથોનું પ્રતિનિધિત્વ સાથે ભારતના સાંસ્કૃતિક અને લશ્કરી વારસાનું પ્રદર્શન શામેલ છે.

ભારતના રાષ્ટ્રપતિ પણ આ દિવસે એક ભાષણ આપે છે, જેમાં દેશની સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં આવે છે અને ભવિષ્ય માટે સરકારની યોજનાઓ રજૂ કરવામાં આવે છે. તેના વિશે વધુ જાણવા માટે ભારતના ગણતંત્ર દિવસ પર આ ક્વિઝ લો.

આ ક્વિઝનો ઉદ્દેશ્ય  વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી દેશભક્તિ ઉત્પન્ન કરવાનો છે.વિદ્યાર્થીઓ અને પ્રજાજનોમાં ભારત પ્રત્યેની નિષ્ઠા અને ગૌરવ તેમજ ભારત વિશેના જ્ઞાનમા વધારો થાય તે હેતુથી આ ક્વિઝનુ આયોજન કરવામાં આવ્યુ છે.

♦આ ક્વિઝમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન વિશે

→ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો જેવાકે ફળ, ફુલ, રમત, પ્રાણી, પક્ષી વગેરે વિશે

→ સ્વતંત્ર્યસેનાનીઓ અને રાજનેતાઓએ આપેલ ઉક્તિ, નારા અને સૂત્ર વિશે

→ ભારતના રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વિશે

→ સ્વતંત્ર્યસેનાનીઓ અને રાજનેતાઓના ઉપનામ વિશે

♦ આ REPUBLIC DAY QUIZ ક્વિઝમાં ભારત દેશનો કોઇપણ નાગરિક ભાગ લઇ શકશે.

આ ક્વિઝ દેશભક્તિ સંગીત સાંભળતા સાંભળતા આપી શકશો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 20 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 10 મિનિટ રહેશે.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ આ ઓનલાઇન ક્વિઝમાં લોગ-ઇન થતી વખતે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.  ત્યાર બાદ પોતાનું પુરુ નામ અને ઇમેલ આઇડી લખવાનો રહેશે.

♦ જો આ ક્વિઝમાં તમારા 70% કે તેથી વધુ ગુણ આવશે તો આપના ઇ મેલમાં સરસ મજાનુ સર્ટિફિકેટ આપવામાં આવશે. તેથી નામના કોલમમાં પુરુ નામ લખવાનુ રહેશે.

♦ ક્વિઝમાં મેળવેલ રેંક જાણી શક્શો. રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

166

REPUBLIC DAY QUIZ

પ્રજાસત્તાક દિવસ ક્વિઝ

પોતાનું પુરુ નામ, ઇ-મેલ  લખો.

1 / 20

"જય હિન્દ" - આ નારો કોણે આપ્યો છે.?

2 / 20

ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા આરાવાળુ અશોકચક્ર છે.?

3 / 20

''સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને પ્રાપ્ત કરીને જ હુ જંપીશ" - આ ઉક્તિ કોની છે.?

4 / 20

સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

5 / 20

ભારતનુ રાષ્ટ્રીય સ્મારક કયુ છે.?

6 / 20

ભારતનુ રાષ્ટ્રગીત જન ગણ મન કેટલી સેકંડ્મા ગાવામાં આવે છે.?

7 / 20

ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શુ સૂચવે છે.?

8 / 20

''ચલો દિલ્લી" - આ નારો કોણે આપ્યુ છે.?

9 / 20

ભારતનુ રાષ્ટ્રીય ફુલ કયુ છે.?

10 / 20

''સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા" - આ ઉક્તિ કોની છે.?

11 / 20

ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શુ સૂચવે છે.?

12 / 20

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

13 / 20

ભારતનુ રાષ્ટ્રીય વૃક્ષ કયુ છે.?

14 / 20

''તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા" - આ ઉક્તિ કોની છે.?

15 / 20

નીચેનામાંથી સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે.?

16 / 20

ભારતનુ રાષ્ટ્રીય ફળ કયુ છે.?

17 / 20

ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન ... ના રચયિતા કોણ છે.?

18 / 20

"ઇન્કલાબ ઝિંદાબાદ" - આ નારો કોણે આપ્યો છે.?

19 / 20

ભારતનુ રાષ્ટ્રીય પ્રાણી કયુ છે.?

20 / 20

નીચેનામાંથી નેતાજી તરીકે કોણ ઓળખાય છે.?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

⇓⇓⇓⇓⇓⇓⇓

Pos.NameScoreDurationPoints
1Kumbhani Amisha Niteshbhai100 %51 seconds20 / 20
2Kumbhani Amisha Niteshbhai100 %1 minutes 7 seconds20 / 20
3NAKUM FARHAN SAKILBHAI100 %1 minutes 10 seconds20 / 20
4Sabir kukad100 %1 minutes 10 seconds20 / 20
5Chaudhary sejal ben Dhanabhai100 %1 minutes 11 seconds20 / 20
6GOHIL BHUMIKA DILIPSINH100 %1 minutes 19 seconds20 / 20
7Kailash THAkor100 %1 minutes 23 seconds20 / 20
8Nileshkumar Vajirbhai Patel100 %1 minutes 28 seconds20 / 20
9Kalpana Patel100 %1 minutes 33 seconds20 / 20
10Chaudhary aruna Ben Dhanaji100 %1 minutes 34 seconds20 / 20
11Sejalben Jagjivandas Modi100 %1 minutes 38 seconds20 / 20
12Chauhan Daxa Dipubhai100 %1 minutes 42 seconds20 / 20
13D.R.Rojasara100 %1 minutes 46 seconds20 / 20
14Bharat Dhuliya100 %1 minutes 46 seconds20 / 20
15Ashok dodiya100 %2 minutes 17 seconds20 / 20
16Ibrahim Hasan Khorajiya100 %2 minutes 36 seconds20 / 20
17Kamini A. Pawar100 %2 minutes 47 seconds20 / 20
18MR.KASHISHBHAI BHARATBHAI SHAH100 %3 minutes 1 seconds20 / 20
19MAISURIYA KINJAL MAHENDRABHAI100 %3 minutes 2 seconds20 / 20
20Kesha rabari100 %3 minutes 47 seconds20 / 20
21Patel priyankakumari jayeshbhai100 %3 minutes 48 seconds20 / 20
22Hitesh Chaudhary100 %4 minutes 13 seconds20 / 20
23BAMBHANIYA NILESHKUMAR NARANBHAI95 %51 seconds19 / 20
24NIKESHKUMAR NARANBHAI BAMBHANIYA95 %58 seconds19 / 20
25Kumbhani Amisha Niteshbhai95 %1 minutes19 / 20
26Suhashi95 %1 minutes 3 seconds19 / 20
27Kumbhani Amisha Niteshbhai95 %1 minutes 15 seconds19 / 20
28BAMBHANIYA NILESHBHAI NARANBHAI95 %1 minutes 17 seconds19 / 20
29Shakilbhai Nazirbhai Shaikh95 %1 minutes 19 seconds19 / 20
30Mehul95 %1 minutes 20 seconds19 / 20
31Manishaben V Nathwani95 %1 minutes 22 seconds19 / 20
32Kadir vahora95 %1 minutes 23 seconds19 / 20
33Chauhan sir95 %1 minutes 25 seconds19 / 20
34Sabbir kukad95 %1 minutes 31 seconds19 / 20
35Dhairya Harivadan Patel95 %1 minutes 40 seconds19 / 20
36ISOTIYA GAURAV95 %2 minutes 25 seconds19 / 20
37Banga javedbhai Husainbhai90 %1 minutes 12 seconds18 / 20
38Raghu makwana90 %1 minutes 20 seconds18 / 20
39Maargi90 %1 minutes 29 seconds18 / 20
40Rinal Pandya90 %1 minutes 34 seconds18 / 20
41Chinjal Baldevbhai Patel90 %1 minutes 36 seconds18 / 20
42Karshan90 %1 minutes 51 seconds18 / 20
43Kamini A. Pawar90 %1 minutes 54 seconds18 / 20
44Ketan90 %2 minutes 22 seconds18 / 20
45Kumbhani Amisha Niteshbhai90 %2 minutes 43 seconds18 / 20
46Kamini A. Pawar90 %2 minutes 46 seconds18 / 20
47USMANGANI G SHAIKH90 %3 minutes 30 seconds18 / 20
48Paragkumar Parikh90 %3 minutes 42 seconds18 / 20
49Chauhan siraj90 %3 minutes 55 seconds18 / 20
50Rojasara Dilipkumar Ramjibhai90 %4 minutes 28 seconds18 / 20
51Chauhan mahendrasinh prabhatsinh85 %1 minutes 34 seconds17 / 20
52mrugank thakor85 %1 minutes 35 seconds17 / 20
53Shaikh Mustakbhai R85 %1 minutes 46 seconds17 / 20
54MAKSUDBHAI85 %1 minutes 46 seconds17 / 20
55Shekh Mahmad Maksud GULAM85 %1 minutes 53 seconds17 / 20
56Kadir vahora85 %2 minutes 2 seconds17 / 20
57Luhar Asha Ben narseng bhai85 %2 minutes 3 seconds17 / 20
58Luhar Asha Ben narseng bhai85 %2 minutes 21 seconds17 / 20
59Ashvin Gamit85 %2 minutes 34 seconds17 / 20
60A R Shaikh85 %2 minutes 41 seconds17 / 20
61Anam Tirmizi85 %2 minutes 45 seconds17 / 20
62Shahnavaz Nazirbhai jamadar85 %2 minutes 52 seconds17 / 20
63Luhar Asha Ben narseng bhai85 %3 minutes 22 seconds17 / 20
64Dilipkumar Ramjibhai Rojasara85 %3 minutes 31 seconds17 / 20
65Nitikshaben Naranbhai Patel85 %3 minutes 49 seconds17 / 20
66Kamlesh Limbachiya85 %4 minutes 12 seconds17 / 20
67NITIN RAJESHBHAI VASAVA80 %1 minutes 22 seconds16 / 20
68Virani Meet Vijaybhai80 %1 minutes 30 seconds16 / 20
69Basiya krishna80 %2 minutes 3 seconds16 / 20
70Sabir kukad80 %2 minutes 5 seconds16 / 20
71mrugank thakor80 %2 minutes 10 seconds16 / 20
72Chauhan Melabhai Sharadbhai80 %2 minutes 17 seconds16 / 20
73Harivadan Shantilal Patel80 %2 minutes 41 seconds16 / 20
74Chaudhary sureshakumar Dhanabhai80 %2 minutes 53 seconds16 / 20
75RAJESHBHAI NATVARBHAI LABANA80 %3 minutes 3 seconds16 / 20
76Karan v Padhiyar80 %3 minutes 10 seconds16 / 20
77PARESHBHAI R ROHIT80 %3 minutes 24 seconds16 / 20
78MahammadShahir A. Sheikh80 %4 minutes 53 seconds16 / 20
79H___c80 %4 minutes 56 seconds16 / 20
80SANJANA VASAVA75 %1 minutes 25 seconds15 / 20
81RATHOD MOIN SABIRBHAI75 %1 minutes 43 seconds15 / 20
82Bharat Dhuliya75 %1 minutes 44 seconds15 / 20
83Jignaben Bhatt75 %1 minutes 49 seconds15 / 20
84S M Shaheriya75 %2 minutes 4 seconds15 / 20
85Luhar Asha Ben narseng75 %2 minutes 13 seconds15 / 20
86Mori vipul n .75 %2 minutes 18 seconds15 / 20
87SHEIKH HANIFBHAI MAJIDBHAI75 %2 minutes 35 seconds15 / 20
88Nileshkumar Vajirbhai Patel75 %2 minutes 52 seconds15 / 20
89Abdul Sattar S . Sheikh75 %3 minutes 7 seconds15 / 20
90Luhar Asha Ben narseng bhai75 %3 minutes 15 seconds15 / 20
91H___75 %3 minutes 26 seconds15 / 20
92Sahil75 %3 minutes 31 seconds15 / 20
93N.k.parmar75 %3 minutes 33 seconds15 / 20
94Yogeshkumar Kalyanji Lad75 %3 minutes 35 seconds15 / 20
95Sejalben Jagjivandas Modi75 %3 minutes 56 seconds15 / 20
96Ibrahim Hasan Khorajiya75 %4 minutes 27 seconds15 / 20
97SEVAK MAHESHKUMAR SOMESHWAR75 %4 minutes 43 seconds15 / 20
98Paragkumar Parikh75 %5 minutes 47 seconds15 / 20
99Rathod vijaykumar pravinbhai75 %5 minutes 59 seconds15 / 20
100Priyankakumari jayeshbhai Patel75 %10 minutes 2 seconds15 / 20
101ZANKHNA VASAVA70 %1 minutes 4 seconds14 / 20
102Malivad jagatpal malubhai70 %1 minutes 41 seconds14 / 20
103J70 %1 minutes 50 seconds14 / 20
104BAMBHANIYA NILESHBHAI NARANBHAI70 %1 minutes 53 seconds14 / 20
105PARIXITKUMAR BHATIYA70 %2 minutes 6 seconds14 / 20
106PARMAR VASANTBHAI DANABHAI70 %2 minutes 33 seconds14 / 20
107Kumbhani Amisha Niteshbhai70 %2 minutes 35 seconds14 / 20
108Kalpana Patel70 %2 minutes 54 seconds14 / 20
109Thakor Mahammadzuber N70 %2 minutes 54 seconds14 / 20
110Seema70 %2 minutes 57 seconds14 / 20
111Patel Kamalkumar Lalubhai70 %3 minutes 8 seconds14 / 20
112Manishaben V Nathwani70 %3 minutes 10 seconds14 / 20
113Lalabhai .c.Rathva70 %4 minutes 11 seconds14 / 20
114Chintankumar H Salat70 %5 minutes 4 seconds14 / 20
115Pravinbhai Jashbhai Solanki70 %10 minutes 2 seconds14 / 20
116VIRANI MEET VIJAYBHAI65 %1 minutes 25 seconds13 / 20
117Ashok dodiya65 %1 minutes 45 seconds13 / 20
118Amita Naik65 %1 minutes 45 seconds13 / 20
119Raghu makwana65 %1 minutes 46 seconds13 / 20
120VASANI RAJESH SUKHABHAI65 %1 minutes 56 seconds13 / 20
121Shakilbhai Nazirbhai Shaikh65 %1 minutes 57 seconds13 / 20
122Suhashi65 %2 minutes 14 seconds13 / 20
123malivad jagatpal Malubhai65 %2 minutes 15 seconds13 / 20
124Chinjal Baldevbhai Patel65 %2 minutes 23 seconds13 / 20
125Patel sonalben manharbhai65 %2 minutes 28 seconds13 / 20
126Irasad65 %2 minutes 37 seconds13 / 20
127M.65 %2 minutes 38 seconds13 / 20
128Shekh M.G.65 %2 minutes 43 seconds13 / 20
129Irfan maiyuddin zina65 %2 minutes 52 seconds13 / 20
130Kirpal Manekiya65 %3 minutes13 / 20
131Dabhi vanita65 %3 minutes 22 seconds13 / 20
132Nitikshaben Naranbhai Patel65 %4 minutes 25 seconds13 / 20
133Gamit sweety J.65 %4 minutes 56 seconds13 / 20
134Sajeda60 %1 minutes 23 seconds12 / 20
135Amita Naik60 %1 minutes 52 seconds12 / 20
136Karshan official60 %2 minutes 24 seconds12 / 20
137Mustakbhai R Shaikh60 %2 minutes 29 seconds12 / 20
138Srushti shaileshbhai Bhavsar60 %2 minutes 51 seconds12 / 20
139Anita Shrikrishna Umrekar60 %2 minutes 54 seconds12 / 20
140Sabir kukad60 %4 minutes 3 seconds12 / 20
141Rathod vijaykumar pravinbhai60 %9 minutes 10 seconds12 / 20
142Vidhyaparmar55 %2 minutes 13 seconds11 / 20
143G v55 %2 minutes 44 seconds11 / 20
144Gohil laxmi55 %2 minutes 50 seconds11 / 20
145Kailash thakor55 %3 minutes 11 seconds11 / 20
146Chaudhary roshani ben Narashiji55 %4 minutes 7 seconds11 / 20
147MAISURIYA JAY MAHENDRABHAI55 %5 minutes 46 seconds11 / 20
148Parmarharshil50 %2 minutes 8 seconds10 / 20
149Chinjal Patel50 %2 minutes 33 seconds10 / 20
150Bharat Dhuliya50 %3 minutes 15 seconds10 / 20
151MR.KASHISHBHAI BHARATBHAI SHAH50 %9 minutes 52 seconds10 / 20
152Patel priyankakumari jayeshbhai45 %2 minutes 21 seconds9 / 20
153Srushti Bhavsar45 %2 minutes 44 seconds9 / 20
154Kesha rabari45 %2 minutes 47 seconds9 / 20
155Thakor Ashok bhai kuvarsihji45 %2 minutes 59 seconds9 / 20
156Pandya Rinal45 %3 minutes 30 seconds9 / 20
157Haji Umarfaruk Haji Suleman Dola45 %3 minutes 43 seconds9 / 20
158K H Bamaniya40 %1 minutes 14 seconds8 / 20
159Isotiya gaurav40 %2 minutes 30 seconds8 / 20
160Ashok dodiya40 %2 minutes 53 seconds8 / 20
161Pruthvi raj sinh indravijay sinh zala40 %3 minutes 43 seconds8 / 20
162H Chaudhary40 %4 minutes 55 seconds8 / 20
163Pruthvi raj sinh indravijay sinh zala40 %5 minutes 9 seconds8 / 20
164RABARI PENAL BEN NAGJI BHAI25 %1 minutes 8 seconds5 / 20
165Bamaniya KishorKumar Hamirbhai20 %7 minutes 55 seconds4 / 20
166Patel priyankakumari jayeshbhai0 %11 minutes 2 seconds0 / 20

Plz share this post

One Reply to “REPUBLIC DAY QUIZ : ATTEMPT NOW!”

Leave a Reply