વિદ્યાર્થી મિત્રો , અહીં ધો.10 જ્ઞાનસેતુ(બ્રીજ કોર્ષ કલાસ રેડીનેશ) વિષય:- ગણિત , ગુજરાતી , અંગ્રેજી ,વિજ્ઞાન ની પીડીએફ ફાઈલ મૂકવામાં આવી છે.તમે તેને ડાઉનલોડ કરી શકશો.
વર્તમાન સમયમાં છેલ્લા એક વર્ષથી આપણે સૌ કોરોનાની મહામારી સાથે ઝઝૂમી રહ્યા છીએ . આ વિષમ પરિસ્થિતિમાં મોટેભાગે વિદ્યાર્થીઓને શાળામાં હાજર રાખી શકાયા નથી પરંતુ આપણે શિક્ષણકાર્ય બંધ રાખ્યું નથી .
