Site icon

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 10 પ્રકાશ – પરાવર્તન અને વક્રીભવનની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-10 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રકાશનુ પરાવર્તન

⇒ ગોળીય અરીસાઓ

⇒ પ્રકાશનું વક્રીભવન

⇒ લેન્સનો પાવર

101

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 10

પ્રકાશ- પરાવર્તન અને વક્રિભવન

પોતાનું  નામ લખો.

1 / 10

પરાવર્તનના નિયમો..........ને લાગુ પડે છે.

2 / 10

એક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે ?

3 / 10

સમતલ અરીસા વડે 2 m દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય ?

4 / 10

માધ્યમની સપાટીને લંબરૂપે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂતકોણ કેટલો હોય છે?

5 / 10

લેન્સના પાવરનો SI એકમ .......

6 / 10

નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?

7 / 10

નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે ?

8 / 10

અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો………..હશે.

9 / 10

કારની હેડ લાઇટ માં ………. અરીસો વપરાય છે.

10 / 10

10 સેમી, 20 સેમી, 25 સેમી અને 50 સેમી કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધુ હોય ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

 

Plz share this post
Exit mobile version