STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 4  કાર્બન અને તેના સંંયોજનોની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ કાર્બનમાં બંધન – સહસંયોજક બંધ

⇒ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ

⇒ કાર્બન સંંયોજનોના  રાસાયણિક ગુણધર્મો

⇒ ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ

⇒ સાબુ અને પ્રક્ષાલકો 

154

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 4

કાર્બન અને તેના સંયોજનો

પોતાનું  નામ લખો.

1 / 9

ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે ?

2 / 9

નીચેનામાંથી કયા સંયોજનમાં – OH ક્રિયાશીલ સમૂહ હોય છે ?

3 / 9

સાબુના મિસેલમાં ..........

4 / 9

નીચેનામાંથી કયો વિકલ્પ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ દર્શાવે છે ?

5 / 9

નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનોને ઓળખો:

(i) પ્રોપેન (ii) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરો પ્રોપેન

6 / 9

સાબુનો અણુ ધરાવે  _____ છે.

7 / 9

બે કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનો નીચેના પૈકી કયા છે?

(i)  એસિટીક એસિડ (ii) ફોર્માલ્ડિહાઇડ (iii) એસિટોન (iv) ઇથેનોલ

8 / 9

એમોનિયા (NH3) નો અણુ  કયા પ્રકારના રાસાયણિક બંધ ધરાવે છે ?

9 / 9

તેલની હાઇડ્રોજન સાથે પેલેડિયમ અથવા નિકલ ઉદીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવતાં ચરબી બને છે. આ ઉદાહરણ  ‌‌‌‌‌_____ ‌‌‌ છે.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post

Leave a Reply