STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રજનન દરમિયાન ભિન્નતાઓનુ સંચયન

⇒ આનુવંશિકતા

⇒ ઉદ્વિકાસ

⇒ જાતિનિર્માણ

⇒ ઉદ્વિકાસ અને વર્ગીકરણ 

123

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 9

આનુવંશિકતા અને ઉદવિકાસ

પોતાનું  નામ લખો.

1 / 10

પીંછા ધરાવતા ડાયનાસોર કયા વર્ગના પ્રાણી હતા?

2 / 10

વટાણાના ઊંચા (TT)  છોડ અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરતાં બધી સંતતિમાં ઊંચા પર્ણોની અભિવ્યક્તિ જોવા મળે છે. કારણકે.............

3 / 10

સમજાત અંગો કે સમમૂલક અંગોનું ઉદાહરણ છે.

4 / 10

મનુષ્યના દૈહિકકોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?

5 / 10

હોમો સેપિયન્સનું મુળ ક્યાં છે?

6 / 10

નીચેના પૈકી કઈ ઉપાર્જિત લાક્ષણિકતા નથી?

7 / 10

નવી જાતિના નિર્માણ માટે અગત્યનો કારક કયો છે?

8 / 10

પર્યાવરણની પ્રતિક્રિયારુપે વિકાસ પામતી લાક્ષણિકતા.......

9 / 10

ઉદ્વિકાસીય દ્ર્ષ્ટિકોણથી આપણી કોની સાથે વધારે સમાનતા છે?

10 / 10

પેઢી-દર-પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post

Leave a Reply