STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 14  ઊર્જાના સ્ત્રોતોની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-14 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત

⇒ ઊર્જાનો પરંપરાગત સ્ત્રોત

⇒  ઊર્જાનો વૈકલ્પિક અથવા બિનપરંપરાગત સ્ત્રોત

⇒ પર્યાવરણવિષયક પરિણામ

123

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 14

ઉર્જાના સ્ત્રોતો

પોતાનું  નામ લખો.

1 / 10

નીચેના પૈકી કયો ઉર્જાસ્ત્રોત સપાટી જળ અને ઊંડાઈએ રહેલા જળના તાપમાનના તફાવતના આધારે પ્રાપ્ત થાય છે?

2 / 10

અણુશસ્ત્રો (ન્યુક્લિયર વેપન)માં વિનાશ હેતુ માટે કઈ પાયારૂપ પ્રક્રિયા છે?

3 / 10

નીચેના પૈકી બાયોગૅસનો મુખ્ય ઘટક કયો છે?

4 / 10

નીચેનાપૈકી પૃથ્વી પરનો  છેવટનો ઊર્જાસ્ત્રોત કયો છે?

5 / 10

નીચેના પૈકી શામાંથી ટર્બાઈનના ઉપયોગ વિના વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર મેળવી શકાય છે?

6 / 10

સૂર્યકૂકર (સોલારકૂકર)માં નીચે પૈકી કોના વડે ગ્રીનહાઉસ અસર મેળવાય છે?

7 / 10

થર્મલ પાવર પ્લાન્ટમાં કયું બળતણ ઉપયોગમાં લેવામાં આવે છે?

8 / 10

અશ્મી બળતણના દહનથી નીચેના પૈકી કઈ હાનિકારક અસર સર્જાય છે?

9 / 10

કૃત્રિમ સૅટેલાઈટમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે કોનો ઉપયોગ થાય છે?

10 / 10

નીચેના પૈકી કયા બળતણના દહનથી રાખ જેવા અવશેષો બાકી રહેતા નથી?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post

Leave a Reply