Site icon

Std 10 Science Section A Quiz

12

Std 10 Science Section A Quiz

વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો

કુલ ગુણ - 24

પોતાનું  નામ લખો.

1 / 24

નીચે પૈકી કઇ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી?

2 / 24

મંદ HCl ને Znના ટુકડા રાખેલી કસનળીમા ઉમેરતા ________ .

3 / 24

સોડિયમ કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે, કારણ કે તે ........ નો ક્ષાર છે.

4 / 24

નીચેનામાંથી કયો ક્ષાર સ્ફટિક જળ ધરાવતો નથી?

5 / 24

X અને Y વચ્ચેની પ્રક્રિયા Z સંયોજન બનાવે છે. X ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Y ઇલેક્ટ્રોન મેળવે છે. નીચેનામાંથી કયો ગુણધર્મ Z દ્વારા દર્શાવાતો નથી?

6 / 24

મિશ્ર ધાતુ ............ છે.

7 / 24

નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનોને ઓળખો:

(i) પ્રોપેન (ii) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરો પ્રોપેન

8 / 24

બે કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનો નીચેના પૈકી કયા છે?

(i)  એસિટીક એસિડ (ii) ફોર્માલ્ડિહાઇડ (iii) એસિટોન (iv) ઇથેનોલ

9 / 24

મૂત્રપિંડના કયા ભાગમાં ગાળણની પ્રક્રિયા થાય છે?

10 / 24

મૂત્રપિંડના ગાળણ એકમ તરીકે ........ ઓળખાય છે.

11 / 24

નીચેના પૈકી કયું હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત છે?

12 / 24

અધીવૃકકીય ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ સ્રવે છે?

13 / 24

માતાના ગર્ભાશયની દીવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના છે?

14 / 24

પુષ્પમાં ફલિત અંડકોષ વિકાસ પામી શું ઉત્પન્ન કરે છે?

15 / 24

વટાણાના ઊંચા (TT)  છોડ અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરતાં બધી સંતતિમાં ઊંચા પર્ણોની અભિવ્યક્તિ જોવા મળે છે. કારણકે.............

16 / 24

પરાવર્તનના નિયમો..........ને લાગુ પડે છે.

17 / 24

અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો………..હશે.

18 / 24

આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર _________ કરે છે.

19 / 24

નીચે પૈકી કઈ ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે.?

20 / 24

એક વિદ્યુત બલ્બ 220V નાં જનરેટર સાથે જોડેલ હોય અને તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 2A હોય તો બલ્બનો પાવર ___________ થાય?

21 / 24

લીલા કલરનું અવાહક આવરણ લગાડેલ વાયર _______ હોય છે.

22 / 24

ભારતમાં AC વિદ્યુત પ્રવાહની આવૃત્તિ _______છે.

23 / 24

કોઈ આહાર- શૃંખલામાં અવિઘટનિય જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યેક ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં સંચિત થાય છે, જેને શું કહેયાય છે ?

24 / 24

કોઈ આહારશૃંખલામાં તૃતિય પોષક સ્તર પર હંમેશા કોણ હોય?

Your score is

0%

Plz share this post
Exit mobile version