Std 10 Science Section A Quiz

53

Std 10 Science Section A Quiz

વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો

કુલ ગુણ - 24

પોતાનું  નામ લખો.

1 / 24

નીચે પૈકી કઇ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી?

2 / 24

સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમા સંઘરવામા આવે છે,કારણ કે.....

3 / 24

જો સાંદ્ર ઍસિડનાં થોડાં ટીપાં અકસ્માતે એક વિદ્યાર્થીના હાથ પર ઢોળાય છે. તો શું કરવું જોઈએ?

4 / 24

દૃષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ-બેઇઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે?

5 / 24

X અને Y વચ્ચેની પ્રક્રિયા Z સંયોજન બનાવે છે. X ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Y ઇલેક્ટ્રોન મેળવે છે. નીચેનામાંથી કયો ગુણધર્મ Z દ્વારા દર્શાવાતો નથી?

6 / 24

ચાંદીની ચીજવસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે. આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે?

7 / 24

ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે ?

8 / 24

નીચેનામાંથી કયો વિકલ્પ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ દર્શાવે છે ?

9 / 24

મૂત્રપિંડના ગાળણ એકમ તરીકે ........ ઓળખાય છે.

10 / 24

વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડતા કાર્બોદિતનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે?

11 / 24

પ્રાંજલે પ્રાણી અંતઃસ્રાવ માટે નીચે મુજબ બે વિધાનો રજૂ કર્યા.

(i) તે રસાયણિક સંદેશાવાહકો છે.

(ii) તે રુધિર દ્વારા વહન પામે છે.

તેના વિધાનોની સત્યાર્થતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

12 / 24

મગજનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવે છે?

13 / 24

સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે?

14 / 24

કલિકા સર્જન દર્શાવતી એકકોષી ફૂગ કઈ છે?

15 / 24

મનુષ્યના દૈહિકકોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?

16 / 24

નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?

17 / 24

લેન્સના પાવરનો SI એકમ .......

18 / 24

સમુદ્રની ઊંડાઈ રહેલા પાણીનો વાદળી રંગ કઈ ઘટનાને કારણે દેખાય છે.?

19 / 24

વિદ્યુતભારનો SI એકમ ________ છે.

20 / 24

એક વિદ્યુત બલ્બ 220V નાં જનરેટર સાથે જોડેલ હોય અને તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 2A હોય તો બલ્બનો પાવર ___________ થાય?

21 / 24

ચુંબકીય ક્ષેત્રએ _____ રાશિ છે.

22 / 24

“ચુંબકએ વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે.” - એમ દર્શાવનાર વૈજ્ઞાનિક કોણ હતા?

23 / 24

જે જીવો સૈરઊર્જા તેમજ અકાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરી કાર્બોહાઈડ્રેટ્સનું સંશ્ર્લેષણ કરે છે, તેમને શું કહેવાય?

24 / 24

ઓઝોન સ્તરમાં ઘટાડાનું કારણ શું છે ?

Your score is

0%

Plz share this post

Leave a Reply