પ્રકરણ - 1 સાંજ સમે શામળિયો

કવિ :- નરસિંહ મહેતા

કાવ્યપ્રકાર :- પદ-ભક્તિગીત

પ્રકરણ - 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

લેખક :- ગાંધીજી

સાહિત્યપ્રકાર :- આત્મકથાઅંશ

પ્રકરણ - 3 પછી શામળિયોજી બોલિયા

કવિ :- પ્રેમાનંદ

કાવ્યપ્રકાર :- આખ્યાન ખંડ

પ્રકરણ - 4 ગોપાળબાપા

લેખક :- મનુભાઇ પંચોળી 'દર્શક'

સાહિત્યપ્રકાર :- નવલકથાઅંશ

પ્રકરણ - 5 ગુર્જરીના ગૃહ કુંજે

કવિ :- ત્રિભુવનદાસ લુહાર 'સુન્દરમ'

કાવ્યપ્રકાર :- ગીત

પ્રકરણ - 6 લોહીની સગાઈ

લેખક :- ઇશ્વર પેટલીકર

સાહિત્યપ્રકાર :- નવલિકા

પ્રકરણ - 7 કામ કરે ઈ જીતે

કવિ :- નાથાલાલ દવે

કાવ્યપ્રકાર :- ગીત

પ્રકરણ - 8 છાલ, છોતરાં અને ગોટલા

લેખક :- બકુલ ત્રિપાઠી

સાહિત્યપ્રકાર :- હાસ્યનિબંધ

પ્રકરણ - 9 પુત્રવધૂનું સ્વાગત

કવિ :- મકરંદ દવે

કાવ્ય પ્રકાર :- ગીત

પ્રકરણ - 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

લેખક :- વિનોબા ભાવે

સાહિત્ય પ્રકાર :- લલિતનિબંધ

પ્રકરણ - 11 મરજીવિયા

કવિ :- પૂજાલાલ

કાવ્યપ્રકાર :-  સોનેટ

પ્રકરણ - 12 સખી માર્કંડી

લેખક :- કાકા કાલેલકર

સાહિત્ય પ્રકાર :- પ્રવાસનિબંધ

પ્રકરણ - 13 રસ્તો કરી જવાના

કવિ - અમૃત 'ઘાયલ'

કાવ્ય પ્રકાર :-  ગઝલ

પ્રકરણ - 14 વાડી પરનાં વહાલાં

લેખક :- ઇસ્માઇલભાઇ નાગોરી

સાહિત્ય પ્રકાર :-  લલિતનિબંધ

પ્રકરણ - 15 ગોદ માતની કયાં ?

કવિ - ચંદ્રકાંત શેઠ

કાવ્ય પ્રકાર :-  ઊર્મિકાવ્ય

પ્રકરણ - 16 કુદરતી

લેખક :- લાભશંકર ઠાકર

સાહિત્ય પ્રકાર :-  એકાંકી

પ્રકરણ - 17 મારા સપનામાં આવ્યા હરિ

કવિ :- રમેશ પારેખ

કાવ્ય પ્રકાર :-  ઊર્મિગીત

પ્રકરણ - 18 પંગું લંઘયતે ગિરિમ

લેખક :- -----

સાહિત્યપ્રકાર- રેખાચિત્ર

પ્રકરણ - 19 પપ્પા, હવે ફોન મૂકું ?

કવિ :- મનોહર ત્રિવેદી

કાવ્ય પ્રકાર :- ગીત

પ્રકરણ - 20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી

લેખક :- -----

સાહિત્યપ્રકાર - રેખાચિત્ર

પ્રકરણ - 21 તેજમલ

કવિ :- ‌‌‌‌‌  -------

કાવ્ય પ્રકાર :- લોકગીત

પ્રકરણ - 22 બોળો

લેખક :- ઝવેરચંદ મેઘાણી

સાહિત્યપ્રકાર :- લોક વાર્તા

પ્રકરણ - 23 લઘુકાવ્યો : દુહા-મુક્તક-હાઈકુ

પ્રકરણ - 24 પ્રેરક પ્રસંગો

લેખક :- -----

સાહિત્યપ્રકાર :- ગદ્ય

error: Content is protected !!
error: Content is protected !!