Site icon

Std 10 Science Section A Quiz

53

Std 10 Science Section A Quiz

વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો

કુલ ગુણ - 24

પોતાનું  નામ લખો.

1 / 24

લાલ-કથ્થાઇ રંગની કોપર ધાતુને ગરમ કરતા કાળી ઘન સપાટી મળે છે.નીચે પૈકી કયુ વિધાન અસત્ય છે?

2 / 24

સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમા સંઘરવામા આવે છે,કારણ કે.....

3 / 24

સોડિયમ કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે, કારણ કે તે ........ નો ક્ષાર છે.

4 / 24

નીચેનામાંથી કયો ક્ષાર સ્ફટિક જળ ધરાવતો નથી?

5 / 24

X અને Y વચ્ચેની પ્રક્રિયા Z સંયોજન બનાવે છે. X ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Y ઇલેક્ટ્રોન મેળવે છે. નીચેનામાંથી કયો ગુણધર્મ Z દ્વારા દર્શાવાતો નથી?

6 / 24

ચાંદીની ચીજવસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે. આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે?

7 / 24

ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે ?

8 / 24

નીચેનામાંથી કયા સંયોજનમાં – OH ક્રિયાશીલ સમૂહ હોય છે ?

9 / 24

વાયુરંધ્ર ખૂલવાની અને બંધ થવાની ક્રિયા શેને આધારિત છે?

10 / 24

શ્વસન વાયુઓની આપ-લે કયા અંગમાં થાય છે?

11 / 24

નીચેના પૈકી કયું હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત છે?

12 / 24

નીચેના પૈકી કયો ચેતાકોષનો ભાગ નથી?

13 / 24

સ્ત્રીમાં માસિક સ્રાવ લગભગ કેટલા દિવસ માટે હોય છે?

14 / 24

પુષ્પમાં ફલિત અંડકોષ વિકાસ પામી શું ઉત્પન્ન કરે છે?

15 / 24

મનુષ્યના દૈહિકકોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?

16 / 24

સમતલ અરીસા વડે 2 m દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય ?

17 / 24

માધ્યમની સપાટીને લંબરૂપે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂતકોણ કેટલો હોય છે?

18 / 24

સમુદ્રની ઊંડાઈ રહેલા પાણીનો વાદળી રંગ કઈ ઘટનાને કારણે દેખાય છે.?

19 / 24

1 kWh = ________જૂલ.

20 / 24

બે અવરોધોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 10 Ω થાય છે, જયારે સમાંતરમાં જોડવામાં આવે, ત્યારે સમતુલ્ય અવરોધ 2.1Ω થાય છે. તો બંને અવરોધોનું મૂલ્ય _________ છે.

21 / 24

લીલા કલરનું અવાહક આવરણ લગાડેલ વાયર _______ હોય છે.

22 / 24

“ચુંબકએ વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે.” - એમ દર્શાવનાર વૈજ્ઞાનિક કોણ હતા?

23 / 24

જે જીવો સૈરઊર્જા તેમજ અકાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરી કાર્બોહાઈડ્રેટ્સનું સંશ્ર્લેષણ કરે છે, તેમને શું કહેવાય?

24 / 24

પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયામાં લીલી વનસ્પતિ દ્વારા શોષાયેલ સૈરઊર્જાનું પ્રતિશત પ્રમાણ આશરે કેટલું હોય છે?

Your score is

0%

Plz share this post
Exit mobile version