STD 9 MATHS CH-15 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 15 સંભાવનાની ક્વિઝમાં (STD 9 MATHS CH-15 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ સંભાવના – એક પ્રાયોગિક અભિગમ

20

STD 9 MATHS CH-15 MCQ QUIZ

ધો.9 ગણિત

પ્રકરણ - 15

સંભાવના

પોતાનું  નામ લખો.

1 / 15

એક સમતોલ સિક્કાને ત્રણ વાર ઉછાળતાં ત્રણેય વખત છાપ મળે તેની સંભાવના ___________ છે.

2 / 15

બે સમતોલ પાસાને ફેંકવાથી પાસા પર મળતા અંકોનો સરવાળો 10 થાય તેની સંભાવના ___________ છે.

3 / 15

જે જન્મે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના _______ છે.

4 / 15

50 ગુણની પરીક્ષામાં 51 ગુણ મળે તે ઘટનાની સંભાવના _______ છે.

5 / 15

ઘટના A બનવાની સંભાવના x/2 છે અને ઘટના A ન બનવાની સંભાવના 2/3 છે, તો x = ___________ .

6 / 15

અશક્ય ઘટનાની સંભાવના _______ છે.

7 / 15

બરાબર ચીપેલાં 52 પત્તાંના ઢગમાંથી એક પત્તુ યાદચ્છિક રીતે પસંદ કરતાં તે કાળી ભાત હોય તેની સંભાવના _______ છે.

8 / 15

એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરતાં તે યુગ્મ હોવાની સંભાવના કેટલી?

9 / 15

લીપ-વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના ____________ છે.

10 / 15

એક સિક્કાને 400 વખત ઉછાળતાં 220 વખત છાપ મળે છે, તો તે સિક્કાને ઉછાળતાં છાપ મળે તેની સંભાવના ______છે.

11 / 15

જો P (A) = 0.48 અને ઘટના A ઉદભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા 12 હોય, તો કુલ પ્રયત્નોની સંખ્યા ________ હોય .

12 / 15

સૂર્ય પૂર્વમા આથમે તે ઘટનાની સંભાવના _______ છે.

13 / 15

બધી જ પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે.?

14 / 15

ક્રિકેટમાં વિરાટે 100 ઇનિંગ્ઝમાં 23 સદી ફટકારી હોય, તો પસંદ કરેલ કોઇ ઇનિંગ્ઝમાં તેણે સદી ન ફટકારી હોય તેની સંભાવના કેટલી?

15 / 15

ચોક્કસ ઘટનાની સંભાવના _______ છે.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 MATHS CH-15 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post
Exit mobile version