STD 9 SS CH-3 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન  પ્ર – 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણની ક્વિઝમાં (STD 9 SS CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ બે વિશ્વ યુદ્વોના વૈશ્વિક પ્રવાહો

⇒ દ્વિતીય વિશ્વયુદ્વ  પરિબળો

⇒ દ્વિતીય વિશ્વયુદ્વની રૂપરેખા

⇒ દ્વિતીય વિશ્વયુદ્વના પરિણામો – તાત્કાલિક પરિણામો

⇒ સંંયુકત રાષ્ટ્ર

⇒ સંંયુકત રાષ્ટ્રના અંગો અને કાર્યો

35

STD 9 SOCIAL SCIENCE CH-3 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન

પ્રકરણ - 3

નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પોતાનું  નામ લખો.

1 / 20

પ્રથમ વિશ્વયુદ્વ પછી ફ્રાન્સે નીચેનામાંથી ક્યા દેશ સાથે મૈત્રીકરારો કર્યા નહોતા ?

2 / 20

નાઝી પક્ષના સૈનિકો ક્યાં રંગનો લશ્કરી પોશાક પહેરતા?

3 / 20

જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર ક્યા દેશે અણુબૉમ્બ ફેંક્યા ?

4 / 20

સંયુકત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ ક્યું છે ?

5 / 20

નાઝી પક્ષનૌ સૈનિક ખભા પર લાલ રંગનું ક્યું ચિહન ધારણ કરતો ?

6 / 20

નીચેનામાંથી ક્યા રાષ્ટ્રે 'વીટો'(Veto) ‌‌‌‌‌‌‌‌‌- નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે ?

7 / 20

આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે ?

8 / 20

વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે ?

9 / 20

ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું ?

10 / 20

જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી ?

11 / 20

ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ ક્યા રંગનો હતો ?

12 / 20

મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો ?

13 / 20

અમેરિકાએ દ્રિતીય વિશ્વયુદ્વ દરમિયાન જાપાનનાં ક્યાં શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા હતા ?

14 / 20

પ્રથમ વિશ્વયુદ્વ પછી ઈટાલીએ નીચાનામાંથી ક્યા દેશ સાથે કરારો કર્યા નહોતા ?

15 / 20

જે સકંટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, તે 'વૉલ સ્ટ્રીટ' સંકટ ક્યારે આવ્યું હતું ?

16 / 20

દ્રિતીય વિશ્વયુદ્વમાં અમેરિકા મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું તે માટે ક્યો બનાવ જવાબદાર હતો ?

17 / 20

ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી ?

18 / 20

સંયુકત રાષ્ટ્રોની કઈ સમિતિને ઈકોસોક (Ecosoc) પણ કહે છે ?

19 / 20

વિશ્વભરમાં દર વર્ષે ક્યાં દિવસને 'યુ.એન. દિવસ' તરીકે ઊજવવામાં આવે છે ?

20 / 20

વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા પૌષ્ટિક આહાર, શિક્ષણ અને બાળક્લ્યાણની પ્રવૃત્તિઓ કઈ સંસ્થા કરે છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 SS CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

નમુનારૂપ ઓએમઆર આન્સર સીટ ભરવા માટે ની સમજ આપતો વિડીયો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૧ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૨ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( ગુજરાતીના પ્ર.-૧ થી ૩૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( અંગ્રેજીના પ્ર.- ૩૧ થી ૬૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( સામાજિક વિજ્ઞાન પ્ર.- ૬૧ થી ૯૦ અને સામાન્ય જ્ઞાનના પ્ર. – ૯૧ થી ૧૦૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ( ગણિત ના પ્ર.૧ થી ૪૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી Prakharta Sodh Kasoti નુ પ્રશ્નપત્ર – ૨ ( વિજ્ઞાનના પ્ર.૪૧

Plz share this post
Exit mobile version