STD 9 SS CH-5 MCQ QUIZ

STD 9 SS CH-5 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન  પ્ર – 5 ભારત : આઝાદી તરફ પ્રયાણની ક્વિઝમાં (STD 9 SS CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ સાયમન કમિશન

⇒ નેહરુ કમિટી, પૂર્ણ સ્વરાજયની માંગણી

⇒ દાંડીયાત્રા

⇒ હિંદ છોડો ચળવળ

⇒ આઝાદ હિંદ ફોજ 

⇒ માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા

39

STD 9 SOCIAL SCIENCE CH-5 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન

પ્રકરણ - 5

ભારત : આઝાદી તરફ પ્રયાણ

પોતાનું  નામ લખો.

1 / 20

અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે ?

2 / 20

'ચલો દિલ્લી'નું સૂત્ર કોણે આપ્યું હતું ?

3 / 20

ગાંધીજીએ 2 માર્ચ, 1930ના રોજ ક્યા વાઈસરૉયને ઐતિહાસિક પત્ર લખ્યો ?

4 / 20

પ્રો. અગ્રવાલ ક્યા રિપૉર્ટને વર્તમાન ભારતીય બંધારણની 'બ્લુ પ્રિન્ટ' કહે છે ?

5 / 20

હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી ?

6 / 20

સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે ક્યાં નામ આપ્યાં ?

7 / 20

સુભાષચંદ્ર બોઝે ક્યો રાજકીય પક્ષ સ્થાપ્યો ?

8 / 20

હરિપુરા (સુરત) કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે કોની વરણી થઈ ?

9 / 20

કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો ?

10 / 20

આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

11 / 20

ગાંધીજીએ દાંડીયાત્રા શા માટે શરૂ કરી ?

12 / 20

આપણે દર વર્ષે ક્યા દિવસને 'પ્રજાસત્તાક દિવસ' તરીકે ઊજવીએ છીએ ?

13 / 20

'નેહરુ અહેવાલ'માં ભારતને ક્યા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માગણી કરવામાં આવી હતી ?

14 / 20

ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર ક્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ?

15 / 20

સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા ?

16 / 20

'નેતાજી'નું હુલામણું નામ કોને મળ્યું હતું ?

17 / 20

"કરેંગે યા મરેંગે." ગાધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું ?

18 / 20

ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી ?

19 / 20

દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ?

20 / 20

સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 SS CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

Plz share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *