ધો.9 સામાજિક વિજ્ઞાન પ્ર – 6 1945 પછીનું વિશ્વની ક્વિઝમાં (STD 9 SS CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.
⇒ સંંયુક્ત રાષ્ટ્રનુ ખતપત્ર
⇒ ઠંડુ યુદ્વ – કારણો અને પરિણામો
⇒ લશકરી જૂથોમાં વહેચાયેલુ વિશ્વ
⇒ એશિયા અને આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય
⇒ બિનજોડાણવાદી ચળવળ
⇒ જર્મનીના ભાગલા અને એકીકરણ
⇒ સોવિયત રશિયાનુ વિઘટન
⇒ ભારતના અન્ય દેશો સાથેના સંબંધો
⇒ ભારતના પડોશી દેશો સાથેના સંબંધો
26
STD 9 SS CH-6 MCQ QUIZ
વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.
ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.
ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.