ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-02 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે ?
(A) UNESCO
(B) UNICEF
(C) FAO
(D) UNDP
ઉત્તર:- (D) UNDP
(2) નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ ક્યો છે ?
(A) ભારત
(B) નાઈઝર
(C) નોર્વે
(D) બ્રાઝીલ
ઉત્તર:- (C) નોર્વે
(3) નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે ?
(A) ભારત, શ્રીલંકા, નેપાળ, ભુતાન
(B) શ્રીલંકા, ભુતાન, ભારત, નેપાળ
(C)શ્રીલંકા, ભારત, ભુતાન, નેપાળ
(D) શ્રીલંકા, ભારત, નેપાળ, ભુતાન
ઉત્તર:- (C)શ્રીલંકા, ભારત, ભુતાન, નેપાળ
(4) ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ક્યા વર્ષને ઉજવવામાં આવેલ ?
(A) 1975
(B) 2002
(C) 1985
(D) 1999
ઉત્તર:- (B) 2002
(5) ભારતીય મૂળના ક્યા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે ?
(A) મહબૂબ ઊલ હક
(B) અમર્ત્ય સેન
(C) રવીન્દ્રનાથ ટાગોર
(D) સી. વી. રામન
ઉત્તર:- (B) અમર્ત્ય સેન
♦ Instructions ♦
♦ Total number of questions :- 10
♦ Total number of marks :- 10
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
[ays_quiz id=”116″]
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
[ays_quiz_leaderboard id=”116″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]
