ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-05 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન …….
(A) સર્વ સુલભ સંસાધન (B) સામાન્ય સુલભ સંસાધન(C) વિરલ સંસાધન (D) એકલ સંસાધન
ઉત્તર:-(D) એકલ સંસાધન
(2) જમીનનું નિર્માણ મૂળ ખડકોના ……. મળવા વાળા પદાર્થોથી થાય છે.
(A) ખવાણ અને ઘસારાથી(B) સ્થળાંતર અને સ્થગિતતાથી(C) અનુક્રમ અને વિક્રમથી(D) ઉર્ધ્વ અને શીર્ષથી
ઉત્તર:-(A) ખવાણ અને ઘસારાથી
(3) પડખાઉ જમીનનું અન્ય નામ શું છે ?
(A) કાંપની જમીન (B) લેટેરાઈટ જમીન(C) કાળી જમીન (D) રાતી અથવા લાલ જમીન
ઉત્તર:-(B) લેટેરાઈટ જમીન
(4) હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ……. પ્રકારોમાં વહેંચવામાં આવી છે .
(A) સાત (B) સોળ (C) પાંચ (D) આઠ
ઉત્તર:-(D) આઠ
♦ Instructions ♦
♦ Total number of questions :- 10
♦ Total number of marks :- 10
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
[ays_quiz id=”119″]
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
[ays_quiz_leaderboard id=”119″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]