ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-15 :- ગુજરાતી વ્યાકરણ Gujarati Vyakaran
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કર્યો છે?
(A) ઘૂડખર (B) રીંછ (C) વાધ (D) દીપડા
ઉત્તર:-(C) વાધ
(2) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો …
(A) ગ્રામ્ય વનો (B) અભયારણ્ય(C) સામુદાયિક જંગલ (D) ઝૂમ જંગલ
ઉત્તર:-(C) સામુદાયિક જંગલ
(3) વિશ્વમાં પશુ – પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?
(A) બાર લાખ (B) એકવીસ લાખ(C) સાત લાખ (D) પંદર લાખ
ઉત્તર:-(D) પંદર લાખ
♦ Instructions ♦
♦ Total number of questions :- 20
♦ Total number of marks :- 20
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
TET QUIZ No.-15 :- ગુજરાતી વ્યાકરણ
[ays_quiz id=”129″]
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
[ays_quiz_leaderboard id=”129″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]