TET QUIZ No.-17 :- ENGLISH GRAMMAR

TET QUIZ No.-17 :- ENGLISH GRAMMAR

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-17 :- ENGLISH GRAMMAR

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.



શું તમે જાણો છો ?

(1) સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો.

(1) શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય                    (A) મુંબઈ

(2) ભારતીય સંગ્રહાલય                           (B) ભોપાલ 

(3) છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય  (C) પાટણ

(4) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય                 (D) કોલકાતા

(A) (1 – C), (2 – D), (3 – A), (4 – B)

(B) (1 – A), (2 – B), (3 – D), (4 – C)

(C) ( 2 – A), (4 – C), (1 – B), (3 – D)

(D) (4 – B), (1 – D), (3 – C), (2 – A)

ઉત્તર:-(A) (1 – C), (2 – D), (3 – A), (4 – B)

(2) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

(A) ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

(B) “મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે”- સ્વામી વિવેકાનંદ

(C) ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.

(D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.

ઉત્તર:-(D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.

(3) તાજમહેલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું શું કારણ હતું?

(A) ભૂમિપ્રદૂષણ (B) જળપ્રદૂષણ (C) વાયુપ્રદૂષણ (D) ધ્વનિપ્રદૂષણ

ઉત્તર:-(C) વાયુપ્રદૂષણ



♦ Instructions ♦

♦ Total number of questions :- 20

♦ Total number of marks :- 20

♦ Test Language :- ENGLISH

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-17 :- ENGLISH GRAMMAR

88

TET QUIZ No.-17 :- ENGLISH GRAMMAR

ટેટ 1 અને 2

ENGLISH GRAMMAR

પોતાનું  નામ લખો.

1 / 20

My grandmother_____me a story just now.

2 / 20

Translate the following sentence into English :

હું હજી મુંજવણમાં છુ કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ?

3 / 20

Forty_______ are grazing in the field.

4 / 20

We cannot take _________ U-turn from here.

5 / 20

I_____here for a week.

6 / 20

Find the correct spelling.

7 / 20

My________ brother is turning sixty next week.

8 / 20

Arrange the following words in ‘Alphabetical order’ : (1) Fear, (2) Feign, (3) Feeling, (4) Feeble

9 / 20

He went to_______in Cambridge.

10 / 20

Don’t leave until you ___ this work.

11 / 20

Your car is new, but______ is old.

12 / 20

The police______ caught the culprit.

13 / 20

Wales________ established in 1056.

14 / 20

Give the antonym of ‘Democracy’

15 / 20

Molasses_______ good for healthy bones.

16 / 20

Give plural form of : ‘son-in-law’

17 / 20

Give a single word for :  A life history of a person written by himself.

18 / 20

Human : Humanity :: Humble :______.

19 / 20

Fill in the blank : Everyone was watching a match, ______?

20 / 20

The train had left before they_____the station.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

Pos.NameScoreDurationPoints
1Shaikh100 %1 minutes 58 seconds20 / 20
2Kanan100 %2 minutes 28 seconds20 / 20
3Rj95 %1 minutes19 / 20
4Sharma anjali95 %1 minutes 32 seconds19 / 20
5Sunehra95 %2 minutes 21 seconds19 / 20
6MOHAMMEDRIZWAN SHAIKH90 %1 minutes 11 seconds18 / 20
7Ss90 %1 minutes 50 seconds18 / 20
8Nirav90 %1 minutes 56 seconds18 / 20
9Nirav85 %3 minutes 4 seconds17 / 20
10Pk85 %4 minutes 55 seconds17 / 20
11Hardik85 %6 minutes 41 seconds17 / 20
12Roy80 %1 minutes 42 seconds16 / 20
13Adi75 %3 minutes 46 seconds15 / 20
14Faruq75 %3 minutes 58 seconds15 / 20
15Ankita75 %5 minutes 45 seconds15 / 20
16Jaiveer75 %8 minutes 29 seconds15 / 20
17Hitesh70 %2 minutes 35 seconds14 / 20
18U. G70 %2 minutes 58 seconds14 / 20
19Taskera70 %3 minutes 17 seconds14 / 20
20MOHAMMEDRIZWAN SHAIKH70 %4 minutes 11 seconds14 / 20
21Mukesh70 %4 minutes 30 seconds14 / 20
22sʜᴀɪᴋʜ65 %3 minutes 12 seconds13 / 20
23S65 %6 minutes 10 seconds13 / 20
24Krunal65 %6 minutes 17 seconds13 / 20
25Radhe65 %8 minutes 38 seconds13 / 20
26Neha60 %2 minutes 28 seconds12 / 20
27Bbj60 %3 minutes 28 seconds12 / 20
28Lala60 %3 minutes 45 seconds12 / 20
29Pooja60 %6 minutes 20 seconds12 / 20
30Sr60 %7 minutes 12 seconds12 / 20
31Dhruvisha60 %8 minutes 32 seconds12 / 20
32Javed55 %4 minutes 13 seconds11 / 20
33Moin khan55 %4 minutes 36 seconds11 / 20
34Mugdha55 %6 minutes 36 seconds11 / 20
35Mugdha55 %10 minutes 2 seconds11 / 20
36Shaikh50 %3 minutes 2 seconds10 / 20
37Munera50 %3 minutes 3 seconds10 / 20
38M8nera50 %4 minutes 8 seconds10 / 20
39Lala50 %4 minutes 29 seconds10 / 20
40Bvt50 %5 minutes 50 seconds10 / 20
41Sharma anjali50 %7 minutes 29 seconds10 / 20
42Anjana50 %8 minutes 48 seconds10 / 20
43Sabiha45 %4 minutes 46 seconds9 / 20
44Kanan45 %5 minutes 44 seconds9 / 20
45Trupti45 %6 minutes 2 seconds9 / 20
46Neha45 %7 minutes 19 seconds9 / 20
47Shilpa jani45 %7 minutes 46 seconds9 / 20
48Kalyani45 %8 minutes 25 seconds9 / 20
49Daxa45 %13 minutes 34 seconds9 / 20
50Sahistaben40 %2 minutes 12 seconds8 / 20
51Naresh40 %2 minutes 26 seconds8 / 20
52Divya40 %3 minutes 23 seconds8 / 20
53Krish40 %4 minutes 51 seconds8 / 20
54Karan40 %5 minutes 25 seconds8 / 20
55Aj40 %5 minutes 40 seconds8 / 20
56Nisha40 %6 minutes 28 seconds8 / 20
57Nimesh40 %7 minutes 43 seconds8 / 20
58M40 %10 minutes 5 seconds8 / 20
59Vishnu35 %1 minutes 7 seconds7 / 20
60Daxa35 %3 minutes 39 seconds7 / 20
61R35 %3 minutes 44 seconds7 / 20
62Taskin35 %4 minutes 8 seconds7 / 20
63Nikita35 %5 minutes 15 seconds7 / 20
64Shaikh35 %5 minutes 40 seconds7 / 20
65Bismilla35 %6 minutes 7 seconds7 / 20
66K35 %6 minutes 16 seconds7 / 20
67Sahistaben30 %2 minutes 32 seconds6 / 20
68J30 %4 minutes 8 seconds6 / 20
69Shah30 %6 minutes 21 seconds6 / 20
70U.g.30 %7 minutes 7 seconds6 / 20
71Lala30 %9 minutes 40 seconds6 / 20
72Aruna30 %17 minutes 15 seconds6 / 20
73Virat roy25 %2 minutes 30 seconds5 / 20
74Krishna25 %4 minutes 13 seconds5 / 20
75Kishor Kumar patni25 %4 minutes 29 seconds5 / 20
76Nikita25 %4 minutes 51 seconds5 / 20
77Hite25 %5 minutes 2 seconds5 / 20
78Amaliyar Bagitaben Dalsukhbhai25 %6 minutes 5 seconds5 / 20
79Dharmishta D25 %8 minutes 23 seconds5 / 20
80Jyoti25 %9 minutes 46 seconds5 / 20
81Munera20 %3 minutes 35 seconds4 / 20
82Dashu20 %5 minutes 12 seconds4 / 20
83Rita20 %15 minutes 45 seconds4 / 20
84Aruna15 %3 minutes 25 seconds3 / 20
85Rajnikant15 %33 minutes 37 seconds3 / 20
86Ashvin5 %1 minutes 41 seconds1 / 20
87Vishnu0 %1 minutes 29 seconds0 / 20
88Vishnu0 %1 minutes 29 seconds0 / 20

 

Plz share this post

Leave a Reply