TET QUIZ No.-07 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO

TET QUIZ No.-07 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-07 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.



શું તમે જાણો છો ?

(1) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ……. છે.

(A) ઋગ્વેદ (B) યજુર્વેદ (C) સામવેદ (D) અથર્વવેદ

ઉત્તર: (A) ઋગ્વેદ

(2) બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?

(A) પાલી (B) હિન્દી (C) બ્રાહ્મી (D) ગુજરાતી

ઉત્તર:(A) પાલી

(3) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે ?

(A) તમિલ (B) તેલુગુ (C) કન્નડ (D) મલયાલમ

ઉત્તર:(A) તમિલ

(4) કવિ ચંદબરદાઈનો ક્યો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?

(A) પૃથ્વીરાજરાસો (B) વિક્રમાંકદેવચરિત (C) કવિરાજમાર્ગ (D) ચંદ્રાયન

ઉત્તર:(A) પૃથ્વીરાજરાસો

(5) મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?

(A) અષ્ટાધ્યાયી (B) પૃથ્વીરાજરાસો  (C) વિક્રમાકદેવચરિત  (D) ચંદ્રાયન

ઉત્તર:(A) અષ્ટાધ્યાયી



♦ Instructions ♦

♦ Total number of questions :- 10

♦ Total number of marks :- 10

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-07 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO

31

TET QUIZ No.-07 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO

ટેટ 1 અને 2

બાળવિકાસ અને શિક્ષણના સિદ્વાંતો

પોતાનું  નામ લખો.

1 / 10

મેસ્લો દ્વારા રજૂ કરવામાં આવેલ પાયાની જરૂરિયાતો નીચે દર્શાવેલ છે જેનો પ્રબળતા ક્રમ મુજબ સાચો વિકલ્પ કયો છે?

2 / 10

ઐતિહાસિક પાત્રો અંતર્ગતનાં અધ્યયન કાર્યમાં નીચેનાં પૈકી સૌથી વધારે અસરકારક અધ્યયન પદ્ધતિ કઇ છે?

3 / 10

પ્રયત્ન અને ભૂલો દ્વારા અધ્યયન' આ કોનો સિદ્વાંત છે?

4 / 10

તમારા વિષયના ‘ક્રિયાત્મક સંશોધન’ માટે પહેલાના પછીના ક્રમે શું આવશે?

5 / 10

વિજ્ઞાન શિક્ષક પહેલા સમગ્ર શરીર, તેના વિવિધ તંત્રો, શરીરનુ કાર્ય વગેરે રજૂ કરી ત્યાર પછી પાચનતંત્ર શિખવે છે.આ શિક્ષક શિક્ષણના કયા સૂત્રને અનુસરે છે?

6 / 10

આજના યુગમાં ફેસબુક, ટવિટર કે  વોટસએપનો વધતો વપરાશ  કયા પ્રકારની ‘પ્રેરણા’ હેઠળનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?

7 / 10

અભિક્રમિત અધ્યયન સાથે કોનુ નામ સંકળાયેલુ છે?

8 / 10

આંતરસૂઝ દ્વારા થતુ અધ્યયન કયા મનોવૈજ્ઞાવનકે સમજાવ્યું ?

9 / 10

“માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી” એવું કહેનાર કોણ હતા ?

10 / 10

જી.સી.ઇ.આર.ટી. કયુ સામયિક બહાર પાડે છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

Pos.NameScoreDurationPoints
1Vishal100 %54 seconds10 / 10
2Mugdha100 %2 minutes 51 seconds10 / 10
3Sumit90 %1 minutes 10 seconds9 / 10
4N90 %1 minutes 35 seconds9 / 10
5K.90 %1 minutes 52 seconds9 / 10
6Bhavsinh dodiya90 %2 minutes 30 seconds9 / 10
7P90 %2 minutes 39 seconds9 / 10
8R80 %1 minutes 13 seconds8 / 10
9Rutva80 %2 minutes 49 seconds8 / 10
10Diya ahir80 %3 minutes 10 seconds8 / 10
11Shah70 %2 minutes 8 seconds7 / 10
12Neha60 %1 minutes 34 seconds6 / 10
13Kishor Kumar patni60 %2 minutes 41 seconds6 / 10
14Vaishali60 %3 minutes 26 seconds6 / 10
15Zarna50 %1 minutes 33 seconds5 / 10
16Rekha50 %1 minutes 39 seconds5 / 10
17Ashvin50 %1 minutes 52 seconds5 / 10
18Virali50 %2 minutes5 / 10
19Javed50 %2 minutes 33 seconds5 / 10
20Preeti50 %2 minutes 56 seconds5 / 10
21Niyam50 %3 minutes 30 seconds5 / 10
22વસંત50 %3 minutes 42 seconds5 / 10
23Rathod bhagvan50 %3 minutes 51 seconds5 / 10
24Akruti50 %9 minutes 27 seconds5 / 10
25Bismilla savaj40 %2 minutes 8 seconds4 / 10
26Vishal30 %2 minutes 21 seconds3 / 10
27Malhan30 %3 minutes 12 seconds3 / 10
28KAjal20 %1 minutes 58 seconds2 / 10
29Lala20 %4 minutes 59 seconds2 / 10
30Hiral10 %1 minutes 31 seconds1 / 10
31Prajapati Bhagyalaxmi M10 %1 minutes 45 seconds1 / 10

 

Plz share this post

Leave a Reply