TET QUIZ No.-14 :- General Knowledge

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-14 :- General Knowledge

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.



શું તમે જાણો છો ?

(1) નીચેનામાંથી કઈ ખેતીમાં હૅક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે?

(A) બાગાયતી ખેતી (B) ઝૂમ ખેતી(C) સઘન ખેતી (D) આર્દ્ર ખેતી

ઉત્તર:-(B) ઝૂમ ખેતી

(2) નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી.

(A) સજીવ ખેતી (B) મિશ્ર ખેતી(C) બાગાયતી ખેતી (D) ટકાઉ ખેતી

ઉત્તર:-(A) સજીવ ખેતી

(3) મગફળીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે?

(A) કેરલ (B) તામિલનાડુ(C) મધ્ય પ્રદેશ (D) ગુજરાત

ઉત્તર:-(D) ગુજરાત

(4) ચૉકલેટ શાનામાંથી બને છે?

(A) તલ (B) કોકો (C) રબર (D) ચા

ઉત્તર:-(B) કોકો

(5) નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે?

(A) ઈસબગુલ (B) મેથી (C) સરસવ (D) ધાણા

ઉત્તર:-(A) ઈસબગુલ

(6) નીચેનામાંથી ક્યું કઠોળ રવી પાક છે?

(A) અડદ (B) મગ (C) ચણા (D) મઠ

ઉત્તર:-(C) ચણા



♦ Instructions ♦

♦ Total number of questions :- 15

♦ Total number of marks :- 15

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-12 :- Reasoning and logical ability

[ays_quiz id=”128″]

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

[ays_quiz_leaderboard id=”128″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]

 

Exit mobile version