TET QUIZ No.-25 :- ગણિત ( ધો.6 થી 8)

tet-quiz-no-25-maths

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-25 :- ગણિત ( ધો.6 થી 8) tet-quiz-no-25-maths

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.


શું તમે જાણો છો ?

1. નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ?

(a) ઇન્સ્યુલિન (b) ઇસ્ટ્રોજન (c) થાઇરોક્સિન (d) સાયટોકાઇનિન

ઉત્તર :- (d) સાયટોકાઇનિન

2. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ‘ખાલી ભાગ’ને  _____ કહે છે.

(a) શિખાતંતુ (b) ચેતોપાગમ (c) અક્ષતંતુ (d) આવેગ

ઉત્તર :- (b) ચેતોપાગમ

3. મગજ _____ જવાબદાર છે.

(a) વિચારવા માટે (b) હૃદયના સ્પંદન માટે (c) શરીરનું સમતુલન જાળવવા માટે (d) આપેલ તમામ

ઉત્તર :- (d) આપેલ તમામ

4. _____ માં અલિંગી પ્રજનન કલિકાસર્જન દ્વારા થાય છે?

(a) અમીબા (b) યીસ્ટ (c) પ્લાઝ્મોડિયમ (d) લેશમાનિયા

ઉત્તર : (b) યીસ્ટ

5. નીચે આપેલ પૈકી ક્યું માનવ માદા પ્રજનનતંત્રનો ભાગ નથી?

(a) અંડાશય (b) ગર્ભાશય (c) શુક્રવાહિકા (d) અંડવાહિની

ઉત્તર : (c) શુક્રવાહિકા

6. પરાગાશયમાં _____ હોય છે.

(a) વજપત્ર (b) અંડાશય (c) સ્રીકેસર (d) પરાગરજ

ઉત્તર : (d) પરાગરજ


♦ Instructions ♦

♦ Total number of questions :- 20

♦ Total number of marks :- 20

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-25 :- ગણિત ( ધો.6 થી 8)

34

TET QUIZ No.-25 :- ગણિત ( ધો.6 થી 8)

TET QUIZ No.-25 :-

ગણિત ( ધો.6 થી 8)

પોતાનું  નામ લખો.

1 / 20

બરાબર ચીપેલાં 52 પત્તાંના ઢગમાંથી એક પત્તુ યાદચ્છિક રીતે પસંદ કરતાં તે કાળી ભાત હોય તેની સંભાવના _______ છે.

2 / 20

એક ખૂણાનું માપ તેના પુરકકોણના માપથી પાંચમા ભાગનું છે, તો તે ખૂણાનું માપ __________ હોય.

3 / 20

4.5 × 104 ને સામાન્ય સ્વરૂપમાં ………. લખાય.

4 / 20

........... ને ડૉટ્સ દ્વારા ચોરસ અને લંબચોરસ બંને સ્વરૂપે દર્શાવી શકાય છે.

5 / 20

જો બે અંકની સંખ્યામાં એકમનો અંક x અને દશકનો અંક y હોય, તો તે સંખ્યા_____________ છે.

6 / 20

એક ત્રિકોણનો પાયો 12 સેમી અને પાયા પરના વેધની લંબાઈ 8 સેમી છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ = ........ સેમી²

7 / 20

1 થી 100 સુધીમાં પૂર્ણઘન સંખ્યાઓ .... છે.

8 / 20

∆ ABC માં ∠ A = 75° અને ∠B = 70° હોય, તો ∠C =___________ .

9 / 20

1 લિટર = _____________ સેમી³

10 / 20

ત્રણ અંકોની મહત્તમ સંખ્યા + 1 = ………..

11 / 20

બાવીસ પૂર્ણાંક ત્રણ સહસ્રાંશને દશાંશ સંખ્યામાં ....... લખાય.

12 / 20

સમાન ઊંચાઈ ધરાવતા બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર 7 : 11 હોય, તો તેમની વક્રસપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર ________ થાય .

13 / 20

એક લંબચોરસનું ક્ષેત્રફળ 4x² + 4x -3 છે, તો તેની બાજુઓનાં માપ _________ હોઈ શકે.

14 / 20

2/3 + 3/4 = 3/4 + 2/3 એ સંમેય સંખ્યાઓના સરવાળા વિશે ........... ગુણધર્મ દર્શાવે છે.

15 / 20

નિયમિત ષટ્કોણનાં ત્રણ શિરોબિંદુઓ વારાફરતી જોડતાં .......... ત્રિકોણ બને.

16 / 20

એક લંબચોરસની લંબાઈ 8 સેમી અને ક્ષેત્રફળ 48 સેમી² છે, તો તેની પહોળાઈ ........... સેમી હોય.

17 / 20

જેના બહિષ્કોણનું માપ 40° હોય, તે નિયમિત બહુકોણને ...... બાજુઓ છે.

18 / 20

x² + 16x + 63 = (x+m) (x+n) હોય તો, mn = _______

19 / 20

સમાંતરબાજુ ચતુષ્કોણ PQRSનુ ક્ષેત્રફળ 120 સેમી² છે તથા PQ = 15 સેમી છે. PQ ને અનુરૂપ વેધની લંબાઇ કેટલી થાય?

20 / 20

અવલોકનો 6, 8, 10, x અને 14 ની સરાસરી (મધ્યક) 10 હોય, તો x = ………..

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

Pos.NameScoreDurationPoints
1Raj95 %1 minutes 24 seconds19 / 20
2Nayan95 %12 minutes 19 seconds19 / 20
3Bbj90 %2 minutes 53 seconds18 / 20
4Mohammadarif90 %9 minutes 23 seconds18 / 20
5Shaikh mobin85 %3 minutes 46 seconds17 / 20
6Shilpa85 %4 minutes 19 seconds17 / 20
7Nisha85 %6 minutes 39 seconds17 / 20
8Chirag80 %4 minutes 56 seconds16 / 20
9Manji80 %10 minutes 16 seconds16 / 20
10Baraiya Anjanaben Manubhai75 %15 minutes 19 seconds15 / 20
11Samira diwan70 %5 minutes 11 seconds14 / 20
12Prachina70 %6 minutes 24 seconds14 / 20
13Raj70 %7 minutes 47 seconds14 / 20
14અજય70 %9 minutes 35 seconds14 / 20
15Radhe70 %14 minutes 34 seconds14 / 20
16Sattu kathi70 %14 minutes 58 seconds14 / 20
17khushbu70 %32 minutes 2 seconds14 / 20
18Virali65 %7 minutes 43 seconds13 / 20
19I M Malek65 %9 minutes 46 seconds13 / 20
20Himani65 %12 minutes 30 seconds13 / 20
21Bhavesh60 %6 minutes 19 seconds12 / 20
22J60 %12 minutes 59 seconds12 / 20
23Chauhan hetal60 %24 minutes 24 seconds12 / 20
24Nilesh55 %5 minutes 11 seconds11 / 20
25Nargish Shaikh55 %9 minutes 21 seconds11 / 20
26r50 %3 minutes 5 seconds10 / 20
27Sunehra50 %7 minutes 33 seconds10 / 20
28Dax45 %13 minutes 5 seconds9 / 20
29mahesh45 %15 minutes 49 seconds9 / 20
30Javed45 %39 minutes 12 seconds9 / 20
31Salika40 %8 minutes 13 seconds8 / 20
32Aj35 %11 minutes 59 seconds7 / 20
33Sahistaben25 %2 minutes 57 seconds5 / 20
34Shruti25 %7 minutes 26 seconds5 / 20

 

Plz share this post

Leave a Reply