TET QUIZ No.-28 :- સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8)

tet quiz no.28 social science

TET QUIZ No.-28 :- સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8) tet quiz no.28 social science

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

♦ Instructions ♦

♦ Total number of questions :- 20

♦ Total number of marks :- 20

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-28 :- સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8)

62

TET QUIZ No.-28 :- સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8)

TET QUIZ No.-28 :-

સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8)

પોતાનું  નામ લખો.

1 / 20

નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી?

2 / 20

મુઘલ શાસકોનો શાસનકાળ મુજબ સાચો ક્રમ કયો છે ?

3 / 20

નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે?

4 / 20

શાસક અને વંશ મુજબ નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે ?

5 / 20

નીચેનાં સ્થળો પૈકી કયા સ્થળે વેધશાળા આવેલી નથી?

6 / 20

પાલિ ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 જેટલાં મહાજનપદો હતાં?

7 / 20

હવાંગહોનું મેદાન ......... પ્રકારનું મેદાન છે.

8 / 20

મૌર્યવંશનો અંતિમ શાસક કોણ હતું?

9 / 20

દિલ્લી સલ્તનતના ‘ચેહલગાન’(ચારગાન)ની સ્થાપના કોણે કરી હતી?

10 / 20

મણિપુર અને મેઘાલયની વડી અદાલત ક્યાં આવેલી છે ?

11 / 20

ભારતના પશ્વિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે ?

12 / 20

ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ?

13 / 20

ઓક અને મેપલ જેવાં વૃક્ષો કયાં જંગલોમાં જોવા મળે છે?

14 / 20

ગુજરાતના ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો કયો વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે?

15 / 20

રબર કયા પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે ?

16 / 20

બંધારણ-ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધબેસતી નથી?

17 / 20

‘મિલિન્દ પાન્હો’ નામના બૌદ્ધગ્રંથની રચના કોણે કરી હતી?

18 / 20

કેરલની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?

19 / 20

નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

20 / 20

દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને ક્યા દિન તરીકે ઊજવીએ છીએ ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

Pos.NameScoreDurationPoints
1Malhan100 %1 minutes 29 seconds20 / 20
2પરમાર ગોપાલ100 %1 minutes 56 seconds20 / 20
3Shilpa95 %1 minutes 58 seconds19 / 20
4Sabiha95 %4 minutes 49 seconds19 / 20
5Sabiha90 %1 minutes 48 seconds18 / 20
6Dora90 %1 minutes 56 seconds18 / 20
7પરમાર ગોપાલ90 %2 minutes 52 seconds18 / 20
8Malhan75 %6 minutes 39 seconds15 / 20
9Yk70 %3 minutes 19 seconds14 / 20
10Hitendrasinh70 %4 minutes 4 seconds14 / 20
11Sabiha65 %3 minutes 43 seconds13 / 20
12J65 %4 minutes 56 seconds13 / 20
13Mithapara Hiteshbhai65 %5 minutes 56 seconds13 / 20
14Daxa65 %8 minutes 59 seconds13 / 20
15Pooja65 %9 minutes 38 seconds13 / 20
16Shah meghna60 %4 minutes 39 seconds12 / 20
17Shah meghna60 %4 minutes 39 seconds12 / 20
18Aarya60 %8 minutes 33 seconds12 / 20
19Digvijaysinh Thakor55 %6 minutes 20 seconds11 / 20
20Vishal55 %7 minutes 10 seconds11 / 20
21ab55 %9 minutes 42 seconds11 / 20
22ભરવાડ50 %3 minutes10 / 20
23Asma50 %4 minutes 21 seconds10 / 20
24THAKOR NAGINBHAI50 %4 minutes 22 seconds10 / 20
25N50 %4 minutes 33 seconds10 / 20
26Neha50 %6 minutes 9 seconds10 / 20
27.50 %6 minutes 12 seconds10 / 20
28Pathan50 %49 minutes 48 seconds10 / 20
29Javed45 %2 minutes 38 seconds9 / 20
30Swinal45 %3 minutes 6 seconds9 / 20
31Shikha45 %3 minutes 51 seconds9 / 20
32bhavika45 %4 minutes 30 seconds9 / 20
33Patel dhiraj ben Roshan kumar45 %21 minutes 8 seconds9 / 20
34Munera40 %2 minutes 55 seconds8 / 20
35Swatipatel2140 %3 minutes 54 seconds8 / 20
36Radhika40 %3 minutes 58 seconds8 / 20
37Swati40 %5 minutes 46 seconds8 / 20
38Daxa40 %7 minutes 8 seconds8 / 20
39Gokul40 %7 minutes 50 seconds8 / 20
40Nidhi Jobanputra40 %9 minutes 34 seconds8 / 20
41Shilpa40 %11 minutes 8 seconds8 / 20
42Sumita40 %1 hours 38 minutes 33 seconds8 / 20
43Rivan35 %3 minutes 35 seconds7 / 20
44Ashok35 %6 minutes 26 seconds7 / 20
45Bina35 %9 minutes 6 seconds7 / 20
46Gee35 %10 minutes 52 seconds7 / 20
47Nisha30 %2 minutes 19 seconds6 / 20
48Nk30 %4 minutes 48 seconds6 / 20
49Malhan30 %5 minutes 30 seconds6 / 20
50પરમાર ગોપાલ30 %7 minutes 10 seconds6 / 20
51Shruti30 %9 minutes 46 seconds6 / 20
52Virali30 %31 minutes 47 seconds6 / 20
53Joshi25 %1 minutes 15 seconds5 / 20
54Firdosbanu25 %2 minutes 48 seconds5 / 20
55Va25 %3 minutes 58 seconds5 / 20
56Azimbhai25 %6 minutes 5 seconds5 / 20
57મીર કિશન25 %11 minutes 56 seconds5 / 20
58Zala sumitraben.k20 %4 minutes 9 seconds4 / 20
59H20 %5 minutes 56 seconds4 / 20
60Salika15 %2 minutes 30 seconds3 / 20
61Asaraf15 %5 minutes 11 seconds3 / 20
62Pooja15 %5 minutes 22 seconds3 / 20

 

Plz share this post

Leave a Reply