ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-16 :- ગુજરાતી વ્યાકરણ Gujarati Vyakaran
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે ?
(A) ઊરુભંગ (B) કર્ણભાર (C) મેઘદૂતમ્ (D) દૂતવાક્યમ
ઉત્તર:(C) મેઘદૂતમ્
(2) વૈજ્યંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?
(A) મણિપુરી નૃત્યશૈલી (B) કુચીપુડી નૃત્યશૈલી (C) કથકલી નૃત્યશૈલી (D) ભરતનાટ્યમ્ નૃત્યશૈલી
ઉત્તર:(D) ભરતનાટ્યમ્ નૃત્યશૈલી
(3) ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?
(A) ઋગ્વેદ (B) સામવેદ (C) યજુર્વેદ (D) અથર્વવેદ
ઉત્તર:(B) સામવેદ
(4) ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિન્દ’ તરીકે કોણ જાણીતું હતું?
(A) તાનસેન (B) તુલસીદાસ (C) કબીર (D) અમીર ખુશરો
ઉત્તર:(D) અમીર ખુશરો
(5) ‘ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય?
(A) આદિવાસીઓનું નૃત્ય (B) ભરવાડોનું નૃત્ય(C) કોળીઓનું નૃત્ય (D) પઢારોનું નૃત્ય
ઉત્તર:(A) આદિવાસીઓનું નૃત્ય
(6) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?
(A) રાજસ્થાન (B) આંદામાન (C) આફ્રિકા (D) થાઇલેંડ
ઉત્તર:(C) આફ્રિકા
(7) વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
(A) 21 જૂન (B) 1 મે (C) 21 એપ્રિલ (D) 5 સપ્ટેમ્બર
ઉત્તર:(A) 21 જૂન
♦ Instructions ♦
♦ Total number of questions :- 20
♦ Total number of marks :- 20
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
TET QUIZ No.-16 :- ગુજરાતી વ્યાકરણ
[ays_quiz id=”130″]
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
[ays_quiz_leaderboard id=”130″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]
