ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ બહાર પાડવા પમાં આવ્યા છે. જેમાં ગુજરાતી પ્રથમ ભાષા, અંગ્રેજી દ્વિતીય ભાષા, હિન્દી દ્વિતીય ભાષા, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રશ્નપત્ર નુ માળખું ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી જે તે વિષયની લિંક પર ક્લિક કરો.