STD 9 SCIENCE CH-11 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 11  કાર્ય અને ઊર્જાની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-11 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ કાર્ય

⇒ ઊર્જા

⇒ કાર્ય કરવાનો દર

22

STD 9 SCIENCE CH-11 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 11

કાર્ય અને ઊર્જા

પોતાનું  નામ લખો.

1 / 20

એક છોકરી 3 kg દળવાળી સ્કૂલ-બૅગ પોતાની પીઠ ઉપર ઊંચકીને 200 m અંતર સમક્ષિતિજ અસ્તા પર ચાલે છે, તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ગ થયેલું કાર્ય ......... હશે. (g = 10 m s^-2)

2 / 20

કાર્ય થવા માટે શું જરૂરી છે ? સાચું વિધાન પસંદ કરો.

(1) બળ લાગવું જરૂરી છે. (2) સ્થાનાંતર થવું જરૂરી છે. (3) બળની દિશામાં સ્થાનાંતર થવું જરૂરી છે.

3 / 20

એક પદાર્થ h ઊંચાઈએથી મુક્ત પતન કરે છે. h/2 અંતર અધોદિશામાં કાપે ત્યારે, તે સ્થાને ...

4 / 20

એક પદાર્થને 20 m s&-1 ની ઝડપથી શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે છે, તો કેટલી ઊંચાઈ પર તેની ગતિ-ઊર્જા અને સ્થિતિ-ઊર્જા સમા થશે ? ( g =10 m s^-2 )

5 / 20

કાર્યનો એકમ કયો છે ?

6 / 20

એક છોકરો 300 g જેટલું દળ 1.2 સેકન્ડમાં 4 m જેટલી ઊંચાઈ સુધી ઊંચકે છે. આ છોકરાનો પાવર કેટલો હશે ?

7 / 20

એક કારનું એન્જિન 1500 kg દળવાળી કારને સમતલ રસ્તા પર 5 m s^-1 ના અચળ વેગથી ગતિમાં રાખે છે. જો ઘર્ષણબળ 1000 N હોય ,તો એન્જિનનો પાવર ......... છે.

8 / 20

1 મેગાવોટ(MW) / 1 કિલોવોટ(KW) = ……...

9 / 20

પાવર એ શું છે ?

10 / 20

ગતિ-ઊર્જા, સ્થિતિ-ઊર્જા, અને યાંત્રિક ઊર્જા પૈકી કઈ ઊર્જા ઋણ ન હોઈ શકે ?

11 / 20

4 kg દળ ધરાવતા પદાર્થનું વેગમાન 20 kg m s^-1 હોય, તો તેની ગતિ-ઊર્જા કેટલી હશે ?

12 / 20

પદાર્થ પર કરેલું કાર્ય ......... માં થતા ફેરફાર જેટલું હોય છે.

13 / 20

એક પદાર્થ પાર થતું કાર્ય ઋણ છે, તો તેના પર લાગતાં બળ અને તેના સ્થાનાંતર વચ્ચેનો ખૂણો ......... હશે.

14 / 20

જમીન પરથી એક પદાર્થને 10 J જેટલી ગતિ-ઊર્જા સાથે ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. તે 5 m જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતો હોય, તો તેનું દળ શોધો.

15 / 20

એક 2 kg દળના પદાર્થને 3 m s^-1 ના વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. આ પદાર્થની મહત્તમ સ્થિતિ-ઊર્જા કેટલી હશે ?

16 / 20

જ્યારે પદાર્થ પૃથ્વી તરફ મુક્ત પતન કરે છે ત્યારે તેની કુલ યાંત્રિક ઊર્જા ..........

17 / 20

પદાર્થની ગતિ-ઊર્જા ...

18 / 20

નીચેનામાંથી કયો એકમ ઊર્જાનો નથી ?

19 / 20

20 kg દળવાળા એક બૉક્સને સમક્ષિતિજ સપાટી પર બળ F લગાવીને અચળ વેગથી ખેંચવામાં આવે છે. જો ઘર્ષણબળ 49 N હોય,તો 10 મીટર સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય ......... J થાય.

20 / 20

10 kg દળવાળા લોખંડના ગોળાનો વ્યાસ, 3.5 kg દળવાળા એલ્યુમિનિયમના ગોળાના વ્યાસ જેટલો છે. એક ટાવર પરથી બંનેને એકસાથે મુક્ત પતન કરાવવામાં આવે છે. જ્યારે બંને જમીનથી 10 m ઊંચાઈએ હશે ત્યારે .........

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post
Exit mobile version