STD 9 SCIENCE CH-11 MCQ QUIZ

STD 9 SCIENCE CH-11 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 11  કાર્ય અને ઊર્જાની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-11 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ કાર્ય

⇒ ઊર્જા

⇒ કાર્ય કરવાનો દર

23

STD 9 SCIENCE CH-11 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 11

કાર્ય અને ઊર્જા

પોતાનું  નામ લખો.

1 / 20

100 g દળવાળો પદાર્થ 1 m s^-1 જેટલી ઝડપે ગતિ કરે છે. તેની ગતિ-ઊર્જા કેટલા જૂલ હશે ?

2 / 20

એક છોકરો 300 g જેટલું દળ 1.2 સેકન્ડમાં 4 m જેટલી ઊંચાઈ સુધી ઊંચકે છે. આ છોકરાનો પાવર કેટલો હશે ?

3 / 20

પદાર્થની ગતિ-ઊર્જા ...

4 / 20

ગતિ-ઊર્જા, સ્થિતિ-ઊર્જા, અને યાંત્રિક ઊર્જા પૈકી કઈ ઊર્જા ઋણ ન હોઈ શકે ?

5 / 20

કાર્યનો એકમ કયો છે ?

6 / 20

એક ગતિમાન પદાર્થની ઝડપ બમણી થતાં તેની ગતિ- ઊર્જા ......... થાય.

7 / 20

10 kg દળવાળા લોખંડના ગોળાનો વ્યાસ, 3.5 kg દળવાળા એલ્યુમિનિયમના ગોળાના વ્યાસ જેટલો છે. એક ટાવર પરથી બંનેને એકસાથે મુક્ત પતન કરાવવામાં આવે છે. જ્યારે બંને જમીનથી 10 m ઊંચાઈએ હશે ત્યારે .........

8 / 20

સમતલ સપાટી પર પ્રવેગી ગતિ કરતી કારની ઝડપ પ્રારંભ કરતાં ચાર ગણી થાય ત્યારે તેની સ્થિતિ-ઊર્જામાં શો ફેરફાર થાય ?

9 / 20

એક પદાર્થને 20 m s&-1 ની ઝડપથી શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે છે, તો કેટલી ઊંચાઈ પર તેની ગતિ-ઊર્જા અને સ્થિતિ-ઊર્જા સમા થશે ? ( g =10 m s^-2 )

10 / 20

1 kWh = ……… J

11 / 20

60 kg દળવાળો એક માણસ 15 kg દળવાળી પાણીની ડોલ લઈને 20 મીટર ઊંચાઈએ ચઢે છે, તો થતું કાર્ય .......... kg થાય. (g = 9.8 m s^-2 )

12 / 20

બંધના કારણે સંગૃહીત થયેલું પાણી ...

13 / 20

પાવર એ શું છે ?

14 / 20

એક છોકરી 3 kg દળવાળી સ્કૂલ-બૅગ પોતાની પીઠ ઉપર ઊંચકીને 200 m અંતર સમક્ષિતિજ અસ્તા પર ચાલે છે, તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ગ થયેલું કાર્ય ......... હશે. (g = 10 m s^-2)

15 / 20

જ્યારે પદાર્થ પૃથ્વી તરફ મુક્ત પતન કરે છે ત્યારે તેની કુલ યાંત્રિક ઊર્જા ..........

16 / 20

1 મેગાવોટ(MW) / 1 કિલોવોટ(KW) = ……...

17 / 20

પદાર્થ પર કરેલું કાર્ય ......... માં થતા ફેરફાર જેટલું હોય છે.

18 / 20

જમીન પરથી એક પદાર્થને 10 J જેટલી ગતિ-ઊર્જા સાથે ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. તે 5 m જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતો હોય, તો તેનું દળ શોધો.

19 / 20

સ્પ્રિંગને દબાવતાં તેની સ્થિતિ-ઊર્જા....

20 / 20

4 kg દળ ધરાવતા પદાર્થનું વેગમાન 20 kg m s^-1 હોય, તો તેની ગતિ-ઊર્જા કેટલી હશે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *