STD 9 SCIENCE CH-6 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 6 પેશીઓની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ વનસ્પતિ પેશીઓ

⇒ પ્રાણી પેશીઓ

40

STD 9 SCIENCE CH-6 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 6

પેશીઓ

પોતાનું  નામ લખો.

1 / 20

અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે ?

2 / 20

1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે ?

3 / 20

વર્ધનશીલ પેશીના કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી ?

4 / 20

ઘનાકાર અધિચ્છદનું સ્થાન કયું છે ?

5 / 20

માનવમાં સ્નાયુકોષ ………….

6 / 20

અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે ?

7 / 20

કયો ઘટક હરિતકણ ધરાવતો છે ?

8 / 20

આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય છે ?

9 / 20

નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિરકણિકા તરીકે થતો નથી ?

10 / 20

કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે ?

11 / 20

તે રેખીય પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી છે ?

12 / 20

નાળિયેરની રેસાયુકત છાલમાં આવેલા કોષોની દીવાલ કયો પદાર્થ ધરાવે છે ?

13 / 20

આંતરડામાં અભિશોષણ અને સ્ત્રાવ માટે અંદરના અસ્તર કઈ પેશી ધરાવે છે ?

14 / 20

કયા ઘટકનો અન્નવાહક પેશીમાં સમાવેશ થતો નથી ?

15 / 20

કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સાથે સાથે નમ્યતા પણ બક્ષે છે ?

16 / 20

વાયુરંધ્રને આવરતા બે કોષ કયા છે ?

17 / 20

વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે ?

18 / 20

અસ્થિ એ ………. છે.

19 / 20

વિધાન X : જલવાહક અને અન્નવાહક મળીને વાહિપુલનું નિર્માણ કરે છે.

વિધાન Y : વાહક પેશીઓ જટિલ પેશીઓ છે.

વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે ?

20 / 20

તંતુઘટક પેશીનું શું સંગત નથી ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post
Exit mobile version