STD 9 SCIENCE CH-6 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 6 પેશીઓની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ વનસ્પતિ પેશીઓ

⇒ પ્રાણી પેશીઓ

40

STD 9 SCIENCE CH-6 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 6

પેશીઓ

પોતાનું  નામ લખો.

1 / 20

કઈ પેશી સામાન્યપણે વનસ્પતિઅંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે ?

2 / 20

તે રેખીય પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી છે ?

3 / 20

વાયુરંધ્રને આવરતા બે કોષ કયા છે ?

4 / 20

અરેખિત સ્નાયાનું લક્ષણ કયું છે ?

5 / 20

માનવમાં સ્નાયુકોષ ………….

6 / 20

કયો ઘટક હરિતકણ ધરાવતો છે ?

7 / 20

તંતુઘટક પેશીનું શું સંગત નથી ?

8 / 20

1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે ?

9 / 20

કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે ?

10 / 20

જીવંત યાંત્રિક પેશી એટલે ...

11 / 20

વર્ધનશીલ પેશીના કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી ?

12 / 20

કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે ?

13 / 20

કઈ પેશી હવાઈ અંગોમાં અધિસ્તરની તરત જ નીચે ગોઠવાયેલી હોય છે ?

14 / 20

અસ્થિ એ ………. છે.

15 / 20

જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે ?

16 / 20

કઈ પેશીમાં કોષો વચ્ચે સ્પષ્ટ આંતરાઆઅકોષીય અવકાશ જોવા મળે છે ?

17 / 20

આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય છે ?

18 / 20

કયા ઘટકનો અન્નવાહક પેશીમાં સમાવેશ થતો નથી ?

19 / 20

ઘનાકાર અધિચ્છદનું સ્થાન કયું છે ?

20 / 20

કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post
Exit mobile version